________________
मोगाशमी गुण.
४७१
केइ तहारूवस्स समणस्स वा माहणस्त वा अंतियं एग मवि आरियं धम्मियं मुवयणं निसम्म कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएमु देवत्ताए उववन्ने.
કઈ પુરૂષ તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણના પાસે એક પણ આર્ય ધામિક સુવચન સાંભળી કાળક્રમે મરણ પામી કઈ પણ દેવલોકમાં દેવતાपणे 64.
तएणं से देवे तं धम्मायरियं दुभिक्खाओ वा देसाओ मुभिक्खं देसं साहरिज्जा, कंताराओ वा निकंतारं, दीहकालिएण वा रोगायकेणं. अभिभूयं विमोइज्जा, तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं हवइ.
ત્યારે તે દેવ તે ધર્માચાર્યને દુકાળવાળા દેશથી હરીને સુકાળવાળા દેશમાં દાખલ કરે, અગર અટવીમાંથી ખેંચી વસતીવાળા પ્રદેશમાં આણે, અથવા લાંબા વખતથી રેગે પિડાયેલાને રેગથી મુક્ત કરે, તે પણ તે ધર્મચાર્યને બદલે વળી શકતું નથી.
अहणं से तं धम्मायरियं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता पन्नवइत्ता परूवित्ता ठावित्ता भवइ, तएणं तस्स धम्मायरियस्स सुपडियारं हवइ ति.
પણ જે તે તે ધર્માચાર્યને કેવળિ ભાષિત ધર્મ કહી સમજાવી બ- ' તાવી તેમાં તેને સ્થાપિત કરે તે જ તેને બદલે વળી શકે છે.
वाचक मुख्येना प्युक्तं. दुःप्रतिकारौ माता पितरौ स्वामी गुरु श्च लोकेऽस्मिन्, तत्र गुरु रिहा मुत्र च सुदुष्करतर प्रतीकारः (इति)
વાચકમુખ્ય ઉમાસ્વાતિએ પણ કહ્યું છે કે,
આ લેકમાં માતા પિતા સ્વામી અને ગુરૂ એ દુષ્પતીકાર છે. ત્યાં પણું ગુરૂ તે અહીં અને પરભવમાં અતિશય દુપ્રતીકારજ છે...
तस्मात् कृतज्ञता भावजनित गुरु बहु मानात् गुणानां क्षात्यादीनां ज्ञानादीनां वा वृद्धि भवती ति गम्यते.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org