________________
४७४
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
इत्तो य दुवे पुरिसा, कढिय करवाल भीसण करग्गा, हणहणहणत्ति भणिरा, लयागिहस्सु वरि संपत्ता. १० एगेण ताण वुक्तं, रे रे निल्लज्ज होसु तं पुरिसो, मुमरेसु इठदेवं, कुणमु मुदिठं च जियलोयं. ११ तं सुणिय फुरिय गुरूकोव, पसरमिस मिसमिसंत अहरदलो, वल्लिगिहमज्झिमनरो, विणिग्गओ खग्गवग्गकरो. १२ तो मुक्कहक्क बहु असि, खडक संभंत खेयरी विदं, जायं तेसिं गयणं, गणमि अइदारूणं जुझं. १३ जो उण वीओ पुरिसो, लयागिहं सो पविठु महिलसइ, तत्तो मिहुण नरत्यी, भयकंपंता विणिक्खंता. १४ दहुं च भणइ विमलं, पुरिमुत्तम रक्ख रक्ख मं भीयं,
सो आह होमु भदे, वीसत्था नत्थि तुज्झ भयं. १५
એટલામાં ત્યાં તે લતાગૃહના ઉપર ઊઘાડી તરવારે હાથમાં ધરીને માર માર કરતા બે પુરૂ ત્યાં પ્રાપ્ત થયા. ૧૦
તેમાંના એકે કહ્યું કે, અરે નિલજજ! તું હવે શ થઈ સામે થા, અને તારા ઈષ્ટદેવને સંભાર અને આ દેખાતી દુનિયાને બરોબર જોઈ લે. ૧૧
તે સાંભળીને ઊછળતા ભારે કોપના જોરથી હોઠ કચકચાવ થકે હાથમાં તરવાર ધરીને તે લતાઘરમાં રહેલે વિદ્યાધર બાહર નીકળે. ૧૨
બાદ તે બે જણાનું આકાશમાં અતિ ભયંકર યુદ્ધ થયું કે જેમાં તેઓ જે હાંકી પાડતા તથા તરવારના જે ખટકારા થતા તેથી વિદ્યાધરીએ ભડકી જતી. ૧૩
હવે જે સાથે બીજે પુરૂષ આવેલ હતો તે લતાઘરમાં પિસવા તૈયાર થ, એટલે પહેલા જેડલામાંની સ્ત્રી ભયભીત થઈ બાહર નીકળી. ૧૪
તે વિમળને જોઈ બેલી કે, હે ઉત્તમ પુરૂષ! મુજને બચાવ, ત્યારે તે છે કે ભલી બેન-વિશ્વાસ રાખ, તને ભય નથી. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org