________________
४६८
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
wwwwww
इति विनय गुणेन प्राप्तनिःशेष सिद्धे, र्धनदनृपतिसूनो वृत्त मुच्चै निशम्य, सकल गुणगरिष्टे लब्धविश्वप्रतिष्टे, मुगुण इह विधत्त स्वांत मश्रांत भावाः ५७
इति भुवनतिलक कुमार कथानकं समातं.
આ રીતે વિનયગુણથી તમામ સિદ્ધિને પામેલા ધનદ રાજાનું ચરિત સાંભળીને સકળગુણમાં ગરિષ્ટ અને આ જગતભરમાં વખણાયેલા વિનય નેમના સગુણમાં ઊછળતા ભાવે મન ધરે. ૫૭
આ રીતે ભુવનતિલક કુમારની કથા સમાપ્ત થઈ છે.
--
-
ko-ke------
એકોવિંશતિતમ ગુણ. उक्तो विनीत इत्यष्टादशो गुणः, सांप्रत मेकोनविंशस्य कृतज्ञता गुणस्या वसर स्तत्र परेण कृत मुपकार मविस्मृत्या जानाती ति कृतज्ञः प्रतीत एवा त स्तं फलद्वारेण व्याचष्टे.
વિનીતપણારૂપ અઢાર ગુણ કહે, હવે ઓગણીશમા કૃતશપણુરૂપ ગુણને અવસર છે, ત્યાં બીજાએ કરેલા ઉપકારને વીસાર્યા વગર જાતે રહે તે કૃતજ્ઞ કહેવાય છે એ વાત પાધરી જ છે તેથી તે ગુણને ફળ દ્વારે વર્ણવે છે.
(मूळ गाथा.) बहुमन्नइ धम्म गुरुंपर मुवयारि त्ति तत्तबुद्धीए, ततो गुणाण वुढीगुणारिहो तेणिह कयन्नू. २६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org