SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમે ગુણ. ૪૬૭ तं उबवूहंति गुरू, अभिक्खणं महुर निउण वयणेहिं, धन्नो सि भो महायस, तुह सहलं जम्म जीयं च. ५१ परिचत्त रायरिसिणा, दमगमुणीसु वि पउत्तविणएणं, वेयावच्च परेण य, सच्चवियं ते इमं वयणं. ५२ पणमंति य पुरयरं, कुलया न नमंति अकुलया पुरिसा, पण पुचि इह जइजणस्स जह चक्कवठिमुणी. ५३ इय उवबूहिज्जतो, सो केवलिणावि फुरियमज्झत्थो,, पालइ वय मकलंक, बावत्तरि पुव्वलक्खाइं. ५४ सव्वाउ पुबलकखे, असिइं परिपालिऊण पज्जते, पडिवन्न पायवगमो, अज्झीणज्झाण लीलमणो. ५५ उत्पन्न विमलनाणो, विलीण नीसेस कम्मसंताणो, सो भुवण तिलयसाहू, भुवणोवरिमं पयं पत्तो. ५६ ગુરૂ તેને વારંવાર મધુર વચનેથી ઉત્તેજિત કરતા કે, હે મહાયશ, તારૂં જન્મ અને જીવવું સફળ છે. ૫૧ તું રાજ્ય છેડી રાજર્ષિ થયે છે છતાં ક્રમક મુનિ (ભીખારી હેઈને થએલા મુનિ) ને પણ વિનય અને વૈયાવૃત્ય કરે છે, તેથી તું આ વચનને સાચું પાડે છે કે, કુલીન પુરૂષ પહેલાને નમે છે, અને અકુલીન પુરૂષજ તેમ કરતાં અટકે છે, જે માટે ચકવર્તી પણ જ્યારે મુનિ થાય છે ત્યારે તેનાથી અગાઉના તમામ મુનીઓને નમે છે. પર–૫૩ આ રીતે કેવળ ભગવાન તેની ઉપવૃંહણા કરતા છતાં તેણે મધ્યસ્થ રહી તેર લાખ પૂર્વ સૂધી તે વ્રતને નિષ્કલંકપણે પાલન કર્યું. ૫૪ એકંદર એંસી લાખ પૂર્વનું સર્વ આયુષ્ય પૂરું કરી અને પાદપપગમન નામનું અણુસણ કરી સંપૂર્ણ ધ્યાન મગ્ન રહીને વિમળ જ્ઞાન પામી સકળ કર્મના સંતાનને તેડી તે ભુવનતિલક સાધુ જગતના ઊપર રહેલ સિદ્ધિસ્થાનને પામે. ૫૫-૫૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy