________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
इय सोउ मंति पमुहा, लोया हरिसियमणा कुमरपासं, संपत्ता अह दिठो, पउणप्पाओ तो तेहिं. ४५ कहिओ केवलि कहिओ, पुव्वभवाई य वइयरो तस्स, तो सो भीओ पमुइय, मणो य पत्तो सुगुरूपासे. ४६ नमिउं मूरि कंठीरवाइ, बहुलोय संजुओ कुमरो, निस्सीमभीम भवभय, भीओ दिक्खं पवज्जेइ. ४७ इय सुणिय जसमई वि हु, तत्था गंतूण गिण्हए दिक्खं, सेसजणो पुण वलिउं, धणयनिवस्सा ह तं चरियं. ४८ पुवकय अविणयफलं, मुमरंतो माणसे कुमरसाहू, अइसय विणय पहाणो, जाओ अचिरेण गीयत्थो. ४९ . विणए वयावच्चे, सो तह दढ भिग्गहो समुप्पन्नो,
जह तग्गुण तुठेहि, अमरेहि वि संथुओ बहुसो. ५० - એમ સાંભળી મત્રિ વગેરે લોકે રાજી થયા થકા કુમાર પાસે ૫હોંચ્યા અને જોયું તે કુમાર લગભગ હશિયાર થયેલ દેખાયે. ૪૫
તેમણે તેને કેવળિએ કહેલો પૂર્વભવાદિકન વ્યતિકર કહી સંભળાવ્યું, ત્યારે તે ભય પામવાની સાથે પ્રમુદિત થઈ સુગુરૂ પાસે ગયો. ૪૬
તે કંઠીરવ વગેરેની સાથે સૂરિને નમીને અતિ ભયાનક સંસારના ભયથી બીતે થકે દીક્ષા લેતે હ. ૪૭
એ વાત સાંભળીને યશોમતી પણ ત્યાં આવી દીક્ષા લેવા લાગી. હવે બાકીના લેકે ત્યાંથી પાછા વળીને તે વાત ધનદ રાજાને જણાવી. ૪૮
હવે કુમાર પૂર્વકૃત અવિનયનું ફળ મનમાં સંભારતો થકે હમણ અતિશય વિનય કરવામાં તત્પર રહી છેડા જ વખતમાં ગીતાર્થ થયે. ૪૯ - તે હવે વિનય અને વૈયાવૃત્યમાં એવો દૃઢ પ્રતિજ્ઞ થશે કે, તેના ગુણથી તુષ્ટ થઈને દેવો પણ તેની બહુવાર સ્તુતિ કરવા લાગ્યા. પ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org