________________
અઢારમા ગુણ,
सो वो रन्ने, कत्थवि वणदव पलित्तसव्वंगो, मरिण समुत्पन्नो, परमाऊ अप्पइठाणे. ३९ —, તો મજ્જેનું પુનો િનયંમિ, सव्वत्थ दहणछिंदण, भिंदण वियणाहिं संतत्तो. ४० भमिओ भूरिभवेर्मु, अन्नाणतवं करितु किंपि पुरा, जाओ घणयनरिंदस्स, एस अइवल्लहो पुत्तो. ४१ रिसिघाय परिणएणं, जं च तया अज्जियं असुहकम्मं, तस्सेवसा इहि, एय मवत्थं गओ कुमरो. ४२ तो भीएणं कंठीरवेण पणमित्तु पभणियं नाह, कह होइ पुणो एसो, पउणो पडिभणइ मुणिनाहो. ४३ खीणपायं कम्मं, इमस्स संपइ विमुच्चमाणो य, चिर वियणाहि इहा, गओ विमुच्चिहि सव्वतो. ४४
હવે તે વાસવ જગલમાં જતા રહ્યા. ત્યાં કાઇક સ્થળે વાનળમાં સપડાઈ બળી મરીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના સ્થળમાં મહાત્ આયુષ્યવાળા એટલે કે તેલીશ સાગરોપમના આયુષ્યે નારક થઈ ઉપને. ૩૯
૪૫
ત્યાંથી મચ્છ થયા, ત્યાંથી ક્રી નરકમાં ગયા, એમ સર્વ સ્થળે દહન, છેદન, અને ભેદનની વેદનાથી પીડાતા રહ્યા. ૪૦
એમ ઘણા ભવ ભમી બાદ કાઇક જન્મમાં અજ્ઞાન તપ કરી ધનદ રાજાના આ અતિ વાભ પુત્ર થયા છે. ૪૧
ઋષિ ઘાતમાં તત્પર થઈ એણે જે પૂર્વે અશુભ કર્મ ખાંધ્યુ' છે, તેના શેષના વશે કરીને હુમણા આ કુમાર આવી અવસ્થાને પામ્યા છે. ૪૨
ત્યારે ભીત થએલા કઠીરવે પ્રણામ કરી તે જ્ઞાનીને કહ્યુ· કે હે નાથ, આ હવે શી રીતે આરામ પામશે? ત્યારે મુનીશ્વર ખેાલ્યાઃ—૪૩
આ કુમારનું તે કમ લગભગ ક્ષીણ થવા આવ્યું છે, અને હમણા તે વેદનાથી રહિત થયા છે અને તે ઇહુાં આવતાં સર્વશા આરામ પામશે, ૪૪
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org