________________
૪૬૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
एवं धम्मस्स विणओ, मूलं परमी से मुक्खो, जेण कित्ति सुयं सिग्धं, नीसेसं चा भिगच्छइ ३४,
इय गुरूवणं पवणं व, वणदवो पप्प सप्प इत्र कूरो, कोवेण धगधगतो, सो अहिययरं समुज्जलिओ. ३५
सो अन्नया अकज्जमि कत्थइ चोइओ मुणीहिंपि, जाओ भिसं पउठो, इहपरलोएय निरविकखो. ३६
सव्वे सिघायणत्थं ताल उड विसंखि वित्तु जल मज्झे, सो दिसा हुत्त सयंपणठो उभय भीओ . ३७
गच्छाणुकंपियाए य, देवयाए तयं कहेऊण, तप्परिभोग पवत्ता, निवारिया साहूणो सव्वे. ३८
છે, એમ વિનય એ ધર્મનુ મૂળ છે, અને મેક્ષ એ તેનું ફળ છે, વિનયથીજ કીર્ત્તિ તથા સમસ્ત શ્રુત જ્ઞાન જલદી મેળવી શકાય છે. ૩૩-૩૪
આ રીતે શુનુ` વચન સાંભળી તે વાસવમુનિ પવનથી જેમ દવાનળ જોસ પકડે તેમ સર્પની માફ્ક ક્રૂર બનીને કોપથી ધગધગતા થકા વધારે મળવા લાગ્યા. ૩૫
તેને એક વેળાએ કાર્યમાં પ્રવર્તતાં થકા બીજા મુનિઓએ વારતાં તે તેમના પર પણ અતિશય પ્રદ્વેષી થઈ આ લેાક-પરલાકથી મેદરકાર અન્યા, અર્થાત્ તેણે તેમની ગોચરીમાં વિષ ભેળી દીધું. ૩૬
એવામાં ગચ્છપર અનુકપા રાખનારી દેવીએ તે વાત જણાવી દઈને તે આહાર ખાવા તૈયાર થયલા સર્વે સાધુઓને તે ખાતાં અટકાવ્યા. ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org