________________
અઢારમો ગુણ.
४१३
सो कइयावि गुरूहि, भणिओ भो भद्द होसु विणयपरो, जम्हा विणएणं चिय, कल्लाण परंपरा होइ. २९
(उक्तंच) विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानं, ज्ञानस्य फलं विरति, विरतिफलं चा श्रवनिरोधः ३० संवरफलं तपोबल, मथ तपसो निर्जरा फलं दृष्ट, तक्ष्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्ते रयोगित्वं. ३१ योगनिरोधा गवसंततिक्षयः संततिक्षया मोक्षः, तस्मात् कल्याणानां, सर्वेषां भाजनं विनयः ३२
(तथा)
मूलाउ खंधप्पभवो दुमस्स, खंधाउ पच्छा समुर्विति साहा, साहप्पसाहावि रूहति पत्ता, तओ सि पुष्पं च फलं रसोय. ३३
તેને એકવેળા ગુરૂએ કહ્યું કે હે ભદ્ર, તું વિનયમાં તત્પર થા–જે માટે વિનયથી જ સઘળાં કલ્યાણ થાય છે. ૨૯
२ माटे छे, विनय ३॥ शुश्रूषा छ, शुश्रुषांनु ३० श्रुतज्ञानछे, જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિનું ફળ આશ્રવનિરોધ છે, અર્થાત્ સંવર છે, સં. વરનું ફળ તપોબળ છે, તપનું ફળ નિર્જરા છે, નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે, ક્રિયા નિવૃત્ત થયાથી અગિપણું થાય છે, અયોગિપણાથી ભવની સંતતિને ક્ષય થાય છે, સંતતિના ક્ષયથી મેક્ષ થાય છે. માટે વિનય સકળ કલ્યાણનું ભાજન છે. ૩૦-૩૧-૩૨
વળી જેમ ઝાડના મૂળમાંથી સ્કંધ થાય છે, સ્કધમાંથી શાખા થાય છે, શાખામાંથી પડશાખા ફટે છે, તેમાંથી પત્ર, પુષ્પ, ફળ, અને રસ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org