________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
wwww
wwwww
ता सुरकिन्नरसेविज्ज, माणचरणो अणेग समणजुओ, नामेण सरयमाणू, वरनाणी आगो तत्थ. २४ अमरकय कणकमला, सीणो धम्मं कहेइ अह तत्थ, सो मंतिप्पमुहजणो, गओ गुरुं नमिय उवविठो. २५ अह कंठीरव सामंत पुच्छिओ कुमर दुक्ख वुत्संतं, तेसिं आउलभावा, समासओ कहइ इय सूरी. २६ धायइसंडे दीवे, भरहे भवणा गरंमि नयरंमि, विहरंतो संपत्तो, इक्को गच्छो सुगुरुकलिओ. २७ तत्थय एगो साहू, वासवनामा सुवासणारहिओ, गुरुगच्छ पञ्चणीओ, अइअविणीओ किलिठमणो. २८
તેટલામાં ત્યાં સુરાસુરથી લેવાયેલ ચરણવાળા અને અનેક શ્રમણથી પરિવરેલા શરદભાનુ નામે પ્રવજ્ઞાની સમસર્યા. ૨૪
તેઓ દેવકૃત કનકકમળપર બેશી ધર્મ કહેવા લાગ્યા, ત્યારે મંત્રિ વગેરે જેને ત્યાં જઈ તેમને નમીને ત્યાં બેઠા. ૨૫ - હવે કંઠીરવ નામને સામંત તેમને કુમારને વૃત્તાંત પૂછવા લાગે,
ત્યારે તેઓને આકુળ જાણીને આચાર્ય સંક્ષેપમાં આ રીતે હકીકત કહેવા લાગ્યા:-૨૬
આચાર્ય બેલ્યા કે, ધાતકીખંડ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં ભાવનાકર નગરમાં વિચરતાં વિચરતાં એક સુગુરૂ સહિત સાધુઓનું ગચ્છ (ટેળું) અ.વી પહોંચ્યું. ૨૭
તે ગચ્છમાં એક વાસવ નામે સાધુ હતું, તે સદ્ધાસનાથી રહિત હત, પિતાના ગુરૂ અને ગચ્છને દુશ્મન હતું, અવિનીત હતા, અને કિલષ્ટ મનવાળો હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org