________________
અઢારમો ગુણ.
૪૬૧
www
w
wwwww
तो मंति माइणो तं, महुरालावेहिं आलवंति भिसं, कठं व विगयचिठो, न किंपि पडिजंपए कुमरो. १९ आदन्ना ते सव्वे, विविहोसहमंत तंतमणि पमुहे, पकुणंति बहुवयारे, नय से जायइ गुणो कोवि. २० किंतु पवट्टइ अहियं, वियणा वियलंति सयल अंगाई, तो मंतिमाइ लोओ, करुणसरं पलवए एवं.. २१
हा गुणरयण महोयहि, हा निरुवम विणय कणय कणयगिरे, हा पणय कप्पपायव, कुमार पत्तो सि कि मवत्थं. २२
मुयवच्छलस्स देवस्स, किंतु गंतुं वयं कहिस्तामो, इय जा पलवेइ जणो, सिद्धपुर बहिठिउज्जाणे. २३
ત્યારે મંત્રિઓ વગેરે કુમારને મધુર વચનેથી બહુએ બોલાવવા લાગ્યા, પણ કુમાર લાકડાની માફક નિચેષ્ટ રહી કાંઈ પણ બોલી શક્યો નહિ. ૧૯
તેઓ બધા આકુળ થઈ વિવિધ પ્રકારનાં ઔષધ, મંત્ર, તંત્ર, અને મણિ વગેરેના ઘણા ઉપચાર કરવા લાગ્યા, પણ કુમારને કશે ફાયદો થયે નહિ. કિંતુ અધિક અધિક વેદના થવા લાગી, અને તેનાં સર્વ અંગો વિકળ થવા લાગ્યાં, ત્યારે મંત્રી વગેરે કરૂણસ્વરે આ રીતે વિલાપ કરવા લાગ્યા - ૨૦-૨૧
હાય હાય, હે ગુણરત્નના મહા સમુદ્ર, અનુપમ વિનયરૂપ કનકના કનકાચળ, નમેલા પ્રતે કલ્પવૃક્ષ સમાન કુમાર, તું શી અવસ્થાને પ્રાપ્ત થયે
" પુત્રવત્સલ રાજાની પાસે જઈ અમે શા સમાચાર આપશું? આ રીતે તેઓ સિદ્ધપુરના બાહરલા ઉદ્યાનમાં રહી વિલાપ કરવા લાગ્યા. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org