________________
૪૬૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अह मइविलास वरमंति, वयण मवलोयए निवो सोवि, विणण भणइ सामिय, जुन्त मिणं कीरउ पमाणं. १४
जं भणह तयं कुणिमुति, निवड़णा पिए पहाणनरो, सो पत्तो निर्वादन्ने, आवासे फुरियगुरुहरसो. १५
तो रन्ना णुन्नाओ, अणेय सामंतमंतिया जुओ, सो कुमरो संचलिओ, अखलिय चउरंग वलकलिओ. १६
संपत्तो अदूरं, पहंमि सिद्धउरनयर बाहिंमि, मुच्छा मिल्लिय नयणो, सो पडिओ रहवरुच्छंगे. १७
अह मज्ज्ञिमखंधारे, सहसा कोलाहले समुच्छलिए, मिलिओ अग्गिमपच्छिम, संधारजणो तहिं सव्बो. १८
ત્યારે રાજાએ તિવિલાસ નામના મંત્રીશ્વરના મુખ તરફ્ જોયુ, એટલે તે વિનયપૂર્વક કહેવા લાગ્યો કે સ્વામિન્! આ માગું અરેખર યુક્ત છે માટે કમ્બૂલ રાખો. ૧૪
ત્યારે રાજાએ તે પ્રધાન પુરૂષને કહ્યું કે જેમ કહેા છે તેમ કરી, એટલે તે પ્રધાન પુરૂષ ભારે હર્ષ પામી રાજાએ આપેલા ઊતારામાં આળ્યેા. ૧૫
પછી રાજાએ અનેક સામત અને મત્રિએ સાથે કુમારને ત્યાં જવા ક્રમાવ્યુ, એટલે તે અસ્ખલિત ચતુરગ લશ્કર લઇ રવાને થયા. ૧૬
તે કુમાર રસ્તામાં આગળ અતિ દૂર રહેલા સિદ્ધપુર નગરની ખાહેર આવી પહેાંચ્યા, તે વખતે તે મૂર્છા પાસી અધ આંખે રથના આગલા ભાગે ઢળી પડયા. ૧૭
આ બનાવ જોઈ વચલા લશ્કરમાં આચિંતા કલકલાટ થઈ પડયા, એટલે આગલુ પાછલું તમામ લશ્કર ત્યાં ભેગુ થઇ ગયું. ૧૮
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org