________________
અઢારમો ગુણ.
૫૯
लहु मुंचसु इयरना, वुत्तो सो विशिणा सम्मणीओ, नमिय निवं उबविठो, समए इय भणिउ मारतो. ८ देव सिरिधणय नरवर, तुम्हें पइ जंपए अमरचंदो, अम्ह पहू अस्थि महं, वरधूया जसमई नाम. ९ सा तुह सुयस्स विमलं, गुणनिवहं खेयरीहि गिझंतं, आयन्निऊण मुइरं, अच्चंतं तंमि अणुरता. १० किंच तयं चिय मित्व, कमलिणी निच्चमेव झायंती, परिचत्त कुसुम तंबोल, माइ कहकहवि गमइ दिणे. ११ जा अज्जवि सा बाला, तणं व नहु चयइ जीवियं निययं, ता तुम्भेहिं नरवर, पुवसिणे हाभिवुढिकए. १२ । सहला किज्जउ अम्हाण, पत्थणा पेसिउं नियं तणयं, तीए गिहाविज्जउ, वरलक्खण लक्खिओ पाणी. १३
રાજાએ કહ્યું કે જલદી તેને અંદર મોકલે, એટલે છીદાર તેને અંદર લા. તે રાજાને નમીને બેઠા બાદ અવસર પામી આ રીતે કહેવા લાગે. ૮
હે ધનદ નરેશ્વર, તમોને અમારા સ્વામિ અમરચંદ્ર કહેવરાવ્યું છે કે, મારી યશોમતી નામે ઉત્તમ પુત્રી છે, તે તમારા પુત્રના નિર્મળ ગુણે વિદ્યાધરીઓ ગાયેલા સાંભળીને ઘણે વખત થયે તેના તરફ અત્યંત અનુરક્ત થઈ છે. ૯-૧૦
વળી તે કમલિની જેમ સૂર્યના તરફ રહે તેમ તે કુમારનેજ હમેશાં ચિંતવતી થકી કૃતિ બળ વગેરે છોડી જેમ તેમ કરી દિવસો પસાર કરે છે. ૧૧
તે બાળા (તમારા કુમાર વિના) પિતાના જીવિતને પણ તણખલા માફક છે દેવા તૈયાર થઈ છે, છતાં હજુ જીવે છે ત્યાં લગણ હે નરેશ્વર, તમાં પ્રથમના નેહમાં વધારો કરવા ખાતર, અમારી પ્રાર્થના સફળ કરે, અને તમારા પુત્રને ત્યાં મોકલાવી તેણીનું લક્ષણ ભરપૂર હાથ તેના હાથ સાથે મેળા. ૧૨-૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org