SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ तस्स य रुवाइ गुणाण, जइवि उवमापयं इमे हुज्जा, मयणाइणो पसिद्धा, विणयगुणो अणुवमो तहवि. ३ सो कालंमि मुहेणं, उज्झाय महन्नवाउ गिण्हेइ, विणओणओ कलाओ, जलपडलीओ जलहरु व्व. ४ तेणय विणयगुणेणं, जणिओ विज्जागुणो उ सो तस्त, जो अमरसुंदरीणवि, मुहाई मुहलाई कासी य. ५ अन्नदिणे सो राया, अत्थाण सभाइ जाव आसीणो, चिठेइ ताव हिठेण, वित्तिणा एव विनत्तो. ६ सामिय रयणस्थलपुर, पहुणो सिरि अमरचंदनरवइणो, चिठइ पहाणपुरिसो, बाहिं को तस्स आएसो. ७ તે કુમારના રૂપાદિક ગુણે કામદેવાદિકના સમાન હતા, પણ તેને વિનયગુણ તે અનુપમ હતો. ૩ તે કુમાર અવસર પ્રાપ્ત થતાં, મહા સમુદ્રમાંથી મેઘ જેમ જળ ભરેલી વાદળીઓ ગ્રહણ કરે તેમ, વિનયનમ્ર રહીને, ઉપાધ્યાયરૂપ મહા સમુદ્ર પાસેથી કળાઓ ગ્રહણ કરવા લાગ્યા. ૪ તેના તેવા વિનય ગુણથી કરીને, તેને એવી વિદ્યા પ્રાપ્ત થઈ કે, જેથી તેણે દેવાંગનાઓના મુખને પણ મુખર બનાવ્યાં; અર્થાત્ તેઓ તેના વખાણ કરવા તત્પર થઈ. ૫ એક દિવસે રાજા આસ્થાન સભામાં બેઠેલ હતું, તેવામાં હર્ષ પામેલે વેત્રિ (દ્વારપાળ) તેને આ રીતે વીનવવા લાગે. ૬ * તે બોલ્યો કે, હે સ્વામિન! રત્નસ્થળ નગરના સ્વામિ અમરચંદ રાજાને પ્રધાન બાહેર આવી ઊભે છે, તેના માટે શે હુકમ છે? ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy