________________
ઓગણીશમે ગુણ.
૪૬૯
~-~(મૂળ ગાથાને અર્થ.) કૃતજ્ઞ પુરૂષ ધર્મગુરૂ વગેરેને ખરી બુદ્ધિથી પરમપકારી ગણીને તેમને બહુમાન કરે છે, તેથી ગુણાની વૃદ્ધિ થાય છે. માટે કૃતજ્ઞજ બીજા ગુણોને યોગ્ય ગણાય છે. ૨૬
(ટીકા.) बहुमन्यते सगौरवं पश्यति-धर्मगुरुं धर्मदातार माचार्यादिकं, परमोपकारी ममाव-मुध्धृतोऽह मनेना कारण वत्सलेना तिघोरसंसार कूप कुहरे निपत न्नित्येवं प्रकारया तत्त्वबुद्धया परमार्थ सारमत्या.
બહુ માનિત કરે છે એટલે કે ગૌરવથી જુવે છે ધર્મ ગુરૂને એટલે ધર્મ દાતાર આચાર્યાદિકને-(તે આ રીતે કે) આ મારા પરમ ઉપકારી છે, એમણે વિના કારણે મારા પર વત્સલ રહી મને આ અતિ ઘર સંસારરૂપ કૂવામાં પડતાં ઉદ્ધર્યો છે, એવી રીતની તત્વબુદ્ધિથી એટલે પરમાર્થવાળી મતિથી.
स हि भावय त्येवं परमागमवाक्यं तिण्हं दुप्पडियारं समणाउसो-तंजहा-अम्मापिऊणं, भहिस्स, धम्मायरियस्स य.
તે આ પરમાગમના વાકયને વિચારે છે કે,
હે આયુષ્યનું શ્રમણ, ત્રણ જણને બદલે વાળવો મુશ્કેલ છે. માબાપને, સ્વામિને, અને ધર્માચાર્યને.
तत्थ सायं पाओ वियणं केइ पुरिसे अम्मापियरं सयपाग सहस्स पागेहिं तिल्लेहिं अभंगित्ता, मुरहिणा गंधोदएणं उव्वदित्ता, तिहिं उदगोहि मज्जावित्ता, सव्वालंकार विभूसियं कारित्ता, मणुन्न थालीपागसुद्धं अठार. संवनणाउलं भोयणं भोयावित्ता, जावज्जीवं पिठिवडिंसयाए परिवहिज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं हवइ-.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org