________________
૪૫૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
www
જે માટે અષ્ટ પ્રકારનું ચાતુરંત (ચાર ગતિના કારણે સંસારનું કારણ) કહેલું કર્મ દૂર કરે છે. તેથી સંસારને વિલીન કરનાર વિદ્વાને તેને વિનય કહે છે.
स पुन दर्शन-ज्ञान-चारित्र-तप-ऊपचारिक-भेदात् पंचधा,
તે દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય તપ વિનય અને ઔપચારિક વિનય, એવા ભેદેથી કરીને પાંચ પ્રકારે છે.
(તથા વો). दसण नाण चरित्ते, तवे य तह ओवयारिए चेव, मुक्खत्थ मेस विणओ पंचविहो होइ नायव्वो. १ दब्वाइ सद्दहंते, नाणेण कुणंतयंमि कज्जाई, चरणं तवं च समं, कुणमाणो होइ तविणओ. २ अह ओवयारिओ पुण, दुविहो विणओ समासओ होइ, पडिरूव जोगजुंजण, तहय अणासायणा विणओ. ३ पडिरुवो खलु विणओ, काइयजोगेय वाय-माणसिओ, अठ चउब्विह दुविहो, परूवणा तस्सि मा होइ. ४
(તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.) | દર્શનમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, તપમાં, અને ઔપચારિક એમ મોક્ષના અર્થે પાંચ પ્રકારને વિનય કહે છે. (૧)
દ્રવ્યાદિક પદાર્થની શ્રધા કરતાં, દર્શન વિનય કહેવાય છે, તેમનું જ્ઞાન મેળવ્યાથી જ્ઞાન વિનય થાય છે, કિયા કરતાં ચારિત્ર વિનય બેલાય છે, અને સમ્યફ રીતે તપ કરતાં તપ વિનય થાય છે. ૨
હવે ઓપચારિક વિનય સંક્ષેપમાં બે પ્રકારે છે–એક પ્રતિરૂપ ગ યુજનરૂપ, અને બીજે અનાશાતના વિનય. ૩
પ્રતિરૂપ વિનય પાછા ત્રણ પ્રકાર છે—કાયિક, વાચિક, અને માનસિક. ત્યાં કાયિક આઠ પ્રકાર છે, વાચિક ચાર પ્રકારનો છે, અને માનસિક બે પ્રકારને છે–તેની પ્રરૂપણ આ રીતે છેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org