________________
અઢારમો ગુણ.
૪૫૩
અને
અ
-
---
--
થા.)
અષ્ટાદશતમ ગુણ. - उक्तो वृद्धानुग इति सप्तदशो गुण, सांप्रत मष्टादशं विनयगुण मधिकृत्या ह.
વૃદ્ધાનુગપણારૂપ સતરમ ગુણ કહ્યો, હવે અઢારમા વિનવગુણની બાબત કહે છે.
(મૂઠ विणओ सव्वगुणाणंमूलं सन्नाणदंसणाईणं; सुक्खस्सय ते मूलंतेण विणओ इह पसत्थो. २५
(મૂળ ગાથાનો અર્થ.) વિનય એજ સમ્યક જ્ઞાન દર્શન વગેરે સઘળા ગુણનું મૂળ છે; અને તે ગુણો જ સુખનાં મૂળ છે, તેથી આ જગાએ વિનીતને પ્રશસ્ત ગયે છે. ર૫
(ટીકા.) विनीयतेऽपनीयते विलीयते वा अष्टप्रकारं कर्म येनस विनय इति सामयिकी निरूक्तिः
વિશેષે લઈ જવાય એટલે કે દૂર કરી શકાય, અથવા નાશ કરી શકાય, આઠ પ્રકારના કર્મ જેનાવડે તે વિનય કહેવાય, એમ સમય સંબંધી અર્થાત જિનસિધ્ધાંતની નિરૂક્તિ છે.
(૩૨) जम्हा विणयइ कम्मं, अठविहं चाउरंत मुक्खायं, तम्हा उ वयंति विऊ, विणउ त्ति विलीण संसारा,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org