________________
૪૫૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ. कालं विहृत्य भूयांस, मागमोक्तेन वर्मना, पर्यंतकाले संप्राप्ते, विधाया राधना विधि २८२ . सबैपि विमलध्यानाः, प्रतनूभूत कर्मकाः, मध्यमाद्या गताः स्वर्ग, मनीषी तु शिवं ययौ. २८३ बालस्य तु यदादिष्टं, भदंतै र्भावि चेष्टितं, तत्तथैवा खिलं जज्ञे, नान्यथा मुनिभाषितं. २८४
एवं वृद्धानुगत्व प्रगुण गुण जुषो मध्यबुद्ध विशुद्धंश्लोकं कुंदेंदुशुभ्रं त्रिदिवशिव फलं धर्मकर्मा द्यवेत्य, भो भव्या दुःख कक्ष क्षय दवदहने पुण्यकंदांबुदाभेसंपत्संपत्ति बीजे सकलगुणकरे धत्त यत्नं तदत्र. २८५
(રૂતિ મધ્યમ િવરતં સમાપ્ત ) તેઓ આગમની રીતે ઘણે કાળ વિચરીને અંતકાળે આરાધનાની વિધિ સાચવી નિર્મળ ધ્યાનથી કર્મને હલકા કરી મધ્યમ કુમાર વગેરે સ્વર્ગ પહોંચ્યા અને મનીષિ કુમાર મુક્તિએ પહોંચે. ૨૮૨–૨૮૩
હવે ગુરૂએ બાળના માટે જે ભવિષ્ય વાત કહી હતી, તે સઘળી તે મજ થઈ કેમકે, મુનિ જનનું ભાષિત અન્યથા થઈ શકતું નથી. ૨૮૪ . - આ રીતે વૃદ્ધાનુગ૫ણારૂપ ગુણ ધરનાર મધ્યમબુધ્ધિ કુમારનું ધર્મ કર્મ કરવાથી, સ્વર્ગ અને મોક્ષ સુખનું ફળ આપનાર એવું કુંદના કુલ અને ચંદ્ર જેવું સ્વછ યશ સાંભળીને, હે ભવ્ય, દુઃખરૂપ ઘાસને બાળવા દહન સમાન, પુણ્યરૂપ કદને વધારવા મેઘ સમાન, સંપદારૂપ પાકની પેદાશના બીજ સમાન અને સકળ ગુણ પેદા કરનાર આ વૃધ્ધાનુગપણુરૂપ ગુણમાં યત્ન કરે. ૨૮૫
આ રીતે મધ્યમબુદ્ધિનું ચરિત્ર સમાપ્ત થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org