________________
-
-
-
-
-
-
સતરમો ગુણ.
૪૫૧ जिनं संपूज्य सूरिभ्यः, कथितं तैः स्व चिंतितं, साधु साधु महाभागा, इति प्रोवाच तान् गुरुः २७६ ततः प्रवचनोक्तेन, विधिना सूरिणा स्वयं, ते सर्वे दीक्षिता एवं, चा वशिष्यतं सादरं. २७७
(તથre) चत्वारि परमांगानि, दुर्लभानी ह जन्मिनां, मानुषत्वं श्रुतिः श्रद्धा, संयमे वीय मुत्तमं. २७८ एनां समग्रसामग्री, संप्राप्य कथमप्य हो, भवद्भि नहि कर्त्तव्यः, प्रमादो त्र मनागपि. २७९ तत स्तैः प्रणतैः सर्वै, जजल्पे मूरिसंमुखं, एव मेत दिती च्छामः, कुर्मः पूज्यानुशासनं. २८० प्रहृष्टैः स्थविरर्षिभ्य, स्ते सर्वे प्यथ मूरिभिः, अर्पिता आर्यिकाभ्य स्तु, साध्वी मदनकंदली. २८१
ત્યાં જિનેશ્વરને પૂછ, તેઓએ ગુરૂને પિતપોતાને અભિપ્રાય કહો, એટલે ગુરૂ બોલ્યા કે, હે મહાભાગ! તમે ઘણું સારું કરે છે ૨૭૬
પછી સિદ્ધાંતમાં કહેલી વિધિથી ગુરૂએ પિતાને હાથે તેમને દીક્ષા આપીને, આદર સાથે આ પ્રમાણે શીખામણ આપી–૨૭૭
જતુઓને આ જગમાં ચાર પરમ અંગ મળવાં અતિ દુર્લભ છે. એક મનુષ્યપણું બીજું ધર્મ શ્રવણ ત્રીજી શ્રદ્ધા અને ચોથું સંયમમાં ઉત્તમ વીર્થ. ૨૭૮
આ સકળ સામગ્રીને બહુ મુશ્કેલીએ તમે મેળવી છે, માટે તમારે હવે લગાર પણ પ્રમાદ નહિ કરે. ૨૭૯
- ત્યારે તે બધા નમેલા રહી સૂરિના સામે બોલ્યા કે, તમારી આજ્ઞા પ્રમાણ છે, અમે એમજ કરવા ઈચ્છીએ છીએ. ૨૮૦
આચાર્ય હર્ષિત થઈ, તે બધાને સ્થવિર ઋષિઓને સોંપ્યા, અને મ. દનકંદની સાથ્વીને આર્થીઓને સેપત કરી. ૨૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org