________________
અઢારમે ગુણ.
૪૫૫
અA 4 - 55555
अब्भुठाणं अंजलि, आसणदाणं अभिग्गहकिईय, मुस्सूसण अणुगच्छण, संसाहण काय अठविहो. ५ हिय मियअ फरुसवाई, अणुवाई भासिवाइओ विणओ, अकुसलमणो निरोहो, कुसलमणोदीरणं चेव. ६ पडिरुवो खलु विणओ, पराणुवित्तिमइओ मुणेयव्यो, अप्पडिरूवो विणओ, नायव्यो केवलीणं तु. ७ एसो भे परिकीहओ, विणओ पडिवत्ति लक्खणो तिविहो, बावन्न विहिविहाणं, बिंति अणा सायणा विणयं. ८
કાયિક વિનયના આઠ પ્રકાર આ રીતે છે –ગુણવાન જનને ઊઠી સામા જવું તે અભ્યસ્થાન, તેના સામે હાથ જોડી ઊભા રહેવું, તે અંજલિબંધ, તેમને આસન આપવું તે આસનપ્રદાન, તેમની ચીજ વસ્તુ લઈ ઠેકાણે રાખવી, તે અભિગ્રહ, તેમને વંદન કરવું તે કૃતિકર્મ, તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું, તે શુશ્રષા, તેમની પાછળ જવું તે અનુગમન, અને તેને મની પગચંપી કરવી તે સંસાધન.
વાચિક વિનયના ચાર પ્રકાર આ રીતે છે–હિતકારી બોલવું, મિત (ખપ પૂરતું) બોલવું, અપરૂષ (મધુર) બોલવું, અને અનુપાતિ (અનુસરતું) બેલવું.
માનસિક વિનયના બે પ્રકાર આ રીતે છે–અકુશળ મનને નિરોધ કરે, અને કુશળ મનની ઉદીરણા કરવી–અર્થાત્ ભુંડું નહિ ચિંતવવું અને ભલું ચિંતવવું. ૫-૬
આ રીતે પ્રતિરૂપ વિનયપરની અનુવૃત્તિમય છે. કેવળજ્ઞાનિ અપ્રતિરૂપ વિનય કરે છે. ૭
આ રીતે પ્રતિપત્તિરૂપ ત્રણ પ્રકારને વિનય કહે. હવે અનાશાતના વિનયના બાવન પ્રકાર છે તે આ રીતે છે –૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org