________________
४४८
શ્રી ધર્મરત્ન પ્રકરણ
यति धर्मक्रियासक्ती, तत् श्रुत्वा नृप मध्यमौ, सम्यक्त्त्व मूल मनघं, गृहिधर्म समाश्रितो. २५८
गाढं विज्ञपयामास, मनीषी तु मुनीश्वरं, भगवन् देहि मे दीक्षां, भवांभो निधि मंथिंनी. २५९
वत्स मा स्म प्रमादी स्त्व, मेवमुक्ते च मूरिणा, ततो मनीषिणं प्रोचे, राजा विस्मितमानसः २६०
प्रसीद मद्गृहं ह्येहि, मुदं देहि क्षणं च मे, येना हं ते महाभाग, कुर्वे निःक्रमणोत्सवं. २६१ ततो राजानुवृत्त्य ष, ययौ नृपनिकेतनं, यदानो राज्ञ आनंद, तत्रा स्थात् सप्तवासरी. २६२ दिना त्ततो ष्टमे चा न्हि कृतस्तान विलेपनः,
आमुक्त रत्नालंकारः सदशां शुकशोभितः २६३
ત્યારે તે સાંભળીને, યતિધર્મ પાળવામાં અશક્ત રહેલા રાજા અને મધ્યમ કુમાર સમ્યકત્વમૂળ નિર્મળ શ્રાવકધર્મ સ્વીકારતા હવા. ૨૫૮
પણ મનીષિ કુમાર તે તે મુનીશ્વરને આગ્રહથી વીનવવા લાગ્યું કે, હે ભગવન્! મને તમે સંસાર સમુદ્ર તારનારી દીક્ષાજ આપે. ૨૫૯
ત્યારે સૂરિ બેલ્યા કે હે વત્સ! એમાં આલસ્યજ કર નહિ, બાદ રાજા વિસ્યમ પામી, મનીષિને કહેવા લાગ્યું કે, મહેરબાની કરી, મારા ઘરે પધારો, અને મને ક્ષણભર રાજ કર, કે જેથી, હે મહાભાગ, હું તારું નિક્રમણોત્સવ કરૂં. ૨૬૦–૨૬૧
ત્યારે રાજાની અનુવૃત્તિથી તે રાજાના ઘરે ગયે, ત્યાં રાજાને આનદિત કરતે થકે સાત દિવસ રહ્યા. આઠમે દિને સ્નાનવિલેપન કરી, મોતીના અલંકાર પહેરી, ઝરીના છેડાવાળા વસ્ત્રો પહેરી, ઉત્તમ રથ કે જેમાં રાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org