SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ४४७ AAAAAAAAAAAAAAAAnn. VAARAANAAAAAAAAV - સતરમો ગુણ. श्रुत्वेति मंत्रिणं प्रोचे, नृपतिः क्रोधदुर्द्धरः भो भो निर्वासय क्षिप्रं, मद्देशात् स्पर्शनं ह्यमु. २५२ व्याघुट्य यदिवा गच्छेत् , तदा लोहविनिर्मिते, यंत्रे क्षिप्त्वा तथा पिष्या, धथायं भश्मसा द्भवेत् . २५३ अथ स्पष्ट मभाषिष्ट, सूरि भॊ मनुजाधिप, नां तरंग जनध्वंसे, बाह्योपायः प्रवर्त्तते. २५४ बभाषे भूपति भूयो, भक्तित स्तं गुरुं प्रति, स्वामि न्नुपायः क स्तर्हि, प्रोचे नूचानपुंगवः. २५५ ज्ञानदर्शन चारित्र, तपः संतोष लक्षणं, सुयंत्र मप्रमादाख्यं, साधवो वा ह्यति यत् . २५६ तदेवां तरवैरीभ, ध्वंसे पंचाननायत, अदृष्ट पारसंसार, वाढेः प्रवहणायते. २५७ એમ સાંભળીને, રાજા ભારે કેધ ધરી મંત્રિને કહેવા લાગ્યું કે હે મંત્રિ! આ સ્પર્શનને ઝટપટ મારા દેશમાંથી કહાડી મૂકે. કદાચ પાછા વળી આવે તે લોઢાની ઘાણીમાં નાખી એવું પીલે કે ખાખ થઈ જાય. ૨૫-૨૫૩ त्यारे, सूरि माया , नरेश्व२ ! मत२॥ शत्रुने तवामा माહિરના ઉપાય ચાલી શકતા નથી. ૨૫૪ ત્યારે રાજા ફરીને ભક્તિ સાથે ગુરૂને પૂછવા લાગ્યું કે, હે સ્વામિન્ ! ત્યારે બીજે ક ઉપાય છે? ત્યારે પૂર્ણ જ્ઞાની ગુરૂ બોલ્યા જ્ઞાનદર્શન ચારિત્ર તપ સંતેષરૂપ અપ્રમાદ નામનું યંત્ર જેને સાધુઓ ફેરવે છે, તે જ અંતરંગ શત્રુરૂપ હાથીને ધ્વંશ કરવામાં સિંહનું કામ કરે છે, અને અપાર સંસારસાગરમાં પ્રવાહણની ગરજ સારે છે. ૨૫૫-૨૫૬–૨૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy