________________
૪૪૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
ततो राजभया नष्टः, कामावेशः स बालकः नश्यन् भग्नगतिर्भूमौ न्यपत गतचेतनः २४६ अथ राज्ञा गुरुः पृष्टः, किं पुमा नेष इदृशः, प्रौढ स्पर्शन दोषेणे, त्यूचे सूरि रपि स्फुटं २४७
धराधीशः पुनः प्रोचे, भाव्य स्य कि मतः पुरः गुरुः प्राह क्षणा देष, कृच्छ्रात् प्राप्स्यति चेतनां. २४८
इतो नश्यन् कर्मपूर, ग्रामासन्न सरोवरे, श्रमखिन्न शरीर थ, स्नानायै ष निर्मक्ष्यति। २४९
तत्र स्नानकुते पूर्व, पचतीणी स्वपाकिकां, स्पृश नेकेन वाणेन, चंडालेन हनिष्यते . २५०
नरकेषु ततो गंता, तत स्तिर्यक्ष्व नंतशः, भूयोपि नरकेष्वेवं, भ्रमिष्यत्येष संसृत. २५१
રહ્યો. એટલામાં કુમિત્ર અને માની પ્રેરણાથી ફરીને તે રાણી સામે દોડયા, એટલે રાજા કેાપીને ખેલ્યા કે, અરે! આ તેા તેજ ખાળ છે. ત્યારે રાજાથી ખીને તે કામાવેશી માળ નાસવા માંડયે, તે નાસતા નાસતા થાકી જઈને ભૂમિપર બેશુદ્ધ થઇ પડયા, ૨૪૪-૨૪૫-૨૪૬
હવે રાજાએ ગુરૂને પૂછ્યું કે, આ પુરૂષ આવે કેમ છે? ગુરૂએ ખુલ્લુ' કહ્યુ` કે આકરા સ્પર્શનના દોષે કરી એ એવે થયા છે. ૨૪૭
રાજા ફરીને ખેલ્યા કે, આનું આગળમાં શું થનાર છે? ગુરૂ બેલ્યા કે, ક્ષણવાર પછી એ જેમ તેમ કરી ચેતના પામી, ઈહાંથી નાશી, કમપૂર ગામના નજીક રહેલા તળાવમાં થાકયા પાકયેા થકા ન્હાવા ઊતરશે. ત્યાં સ્નાન કરવા પૂર્વે ઊતરેલી ચંડાળણને અડકતાં, તેને (ઊપર રહેલા) ચડાળ એક માણુથી મારી નાખશે. ત્યાંથી તે નરકમાં જશે ત્યાંથી અન તીવાર તિર્યંચ થઇ, ફ્રી નરકમાં જશે, એમ સંસારમાં ભટકયા કરશે. ૨૪૮-૨૪–
૨૫૦-૨૫૧
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org