________________
સતરમો ગુણ.
૪૪૫
एवं युगादि तीर्थेशं, ये स्तुवंति सदा नरा:देवेंद्रछंदवंद्या स्ते, प्राप्नुवंति महोदयं. २४० . . इति तीर्थपति स्तुत्वा, सचिवेशः प्रमोदभाक्, नत्वा च सूरिपादाज, मश्रौषी देशना मिति. २४१ यथा नरा स्त्रिधा ज्ञेया, जघन्योत्तम मध्यमाः तेषु च प्रथमे रक्ताः, स्पर्शने दुःखदायके. २४२ समतावर्तिनो मध्याः, सदा तविष उत्तमाः कमेण नरकस्वर्ग, शिवाख्यगतिगामिनः २४३ मनीषि मध्यराजाद्या, स्तत् श्रुत्वा भाविता भृशं, बाल स्त्वेकमना स्तस्थौ, पश्यन् मदनकंदली. २४४ मित्रांबा प्रेरणाद् देव्याः, संमुखं सं प्रधावितः,
अये सएव बालो य, मित्यूचे कुपितो नृपः २४५ થાઓ. આ રીતે યુગાદિ જિનને જે માણસ સદા સ્તવે છે, તેઓ દેવેદ્રના સમૂહને વંદનીય થઈ મહદય પામે છે. ૨૩૮-૨૩૯–૨૪૦
આ રીતે તીર્થકરને સ્તવીને, મંત્રીશ્વર હર્ષ સાથે સૂરિના ચરણે નમી, આ રીતે દેશના સાંભળવા લાગ્યા. ૨૪૧
| (દેશના.) માણસો ત્રણ પ્રકારના થાય છે-અધમ, મધ્યમ અને ઉત્તમ. તેઓમાં જેઓ અધમ હોય છે તેઓ દુઃખદાયક સ્પર્શનમાં રકત રહે છે, જેઓ મધ્યમ હોય છે તેઓ વચગાળે રહે છે, અને જેઓ ઉત્તમ હોય છે તેઓ સ્પર્શનના હમેશ દુશ્મન રહે છે. અધમ નરકમાં જાય છે, મધ્ય સ્વર્ગમાં જાય છે અને ઉત્તમ મોક્ષમાં જાય છે. ૨૪૨-૨૪૩
' આ દેશના સાંભળી મનીષિ કુમાર મધ્યમ કુમાર અને રાજા વગેરે ભારે ભાવિત થયા છતાં બાળ તે એક મનથી મદનકંદળી તરફજ જેતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org