________________
૪૪૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ,
स्फुरत्कषाय संताप, संपात शमनामृत,
जय संसारकां तार, दाव पावक पावन. २३४
सदा सदागमां भोज, विबोधनदिन प्रभु, नवा नवा भवे भावि, भविनः पतनं खलु. २३५
ये देव देव गंभीर, नाभे नाभेय भूरिभिः, त्वद्गुणैः स्वं नियच्छंति, ते मुक्ताः स्यु महाद्भुतं. २३६
देव त्वन्नाम सन्मंत्रो, येषां चित्ते चकास्ति न, मोहसर्पविषं तेषां कथं यातु क्षयं क्षणात् २३७
परिस्पृशंति ये नित्यं, त्वदीयं पदपंकजं, तेषां तीर्थेश्वरत्वादि, पदवी न दवीयसी. २३८
नमः सद्दर्शनज्ञान, वीर्यानं दमयाय ते, अनंत जंतु संतान, त्राणप्रवण चेतसे. २३९
સ'સારરૂપ અટવીને ખાળવા દવાનળ સમાન, પવિત્રાત્મા તું જયવાન્ રહે.
૨૩૨-૨૩૩-૨૩૪
સર્વદા સદાગમરૂપ કમળને વિકાશિત કરવા સૂર્ય સમાન, તમને નમવાથી વિજીવ સ°સારમાં પડતાં અટકે છે. હે દેવના દેવ! ગભીર નાભિવાળા, નાભિ રાજાના પુત્ર, તારા ઘણા ગુણૈાથી જેએ પોતાને બાંધે છે, તેઓ ઉલટા મુક્ત થાય છે, એ આશ્ચર્યની વાત છે. હે દેવ ! તારા નામરૂપી સન્મત્ર જેના ચિત્તમાં ચમકતા નથી, તેમને લાગેલું મેહરૂપી સર્પનું વિષ શી રીતે ઊતરી શકે? ૨૩૫-૨૩૬-૨૩૭
હે દેવ ! જેએ તારા ચરણકમળને નિત્ય ફરસે છે, તેમને તીર્થંકરપણા વગેરાની પદવી વધારે દૂર રહેતી નથી. સમ્યક્ દર્શન-જ્ઞાન-વીર્ય-અને આનક્રમય અને અનત જીવાના રક્ષણ કરવામાં ચિત્ત રાખનાર તમાને નમસ્કાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org