________________
સતર
ગુણ.
૪૪૩
w^
^^^^
^
^
^^
^^
^
^/
देव दक्षिण भागस्थं, तौ नत्वा तं मुनीश्वरं, शुद्धं शुश्रुवतु धर्म, कर्ममर्म प्रदर्शनं. २२८ अंबा कुमित्र दोषेण, स बालः शून्यमानसः, गुरुं ग्राम्य इवा नत्वा, भ्रात्रोः पार्श्वे मुपाविशत्. २२९ इतश्च जिनसद्भक्त, सुबुद्धि सचिवेरितः, समं मदनकंदल्या, चैत्ये तत्रा गम नृपः २३० नत्वा जिनं गुरुं श्चापि, राजा श्रौषीत् सुदेशनां, मुबुद्धि स्तु जिनाधीशं, स्तोतु मित्थं प्रचक्रमे. २३१ जय देवाधिदेवा धि, व्याधिवैधुर्यनाशन, सर्वदा सर्व दारिद्रय, मुद्रा विद्रावणक्षम. २३२ अगण्य पुण्य कारुण्य, पण्यापण वृषध्वज,
जय संदेहसंदोह, शैलदंभोलि संनिभ. २३३ તે મુનીશ્વરને નમીને, કર્મના મર્મને બતાવનારી શુદ્ધ ઘર્મની દેશના સાંભળવા લાગ્યા. ૨૨૭–૨૨૮
પરંતુ, બાળ કુમાર માતા અને કુમિત્રના દોષે કરીને, ગામડીયાની માફક શૂન્ય મનથી જરા નમીને, ભાઈના પડખે બેઠે. ર૨૯
એટલામાં જિનેશ્વરના ખરા ભકત સુબુદ્ધિ મંત્રીની પ્રેરણાથી રાજા મદનકંદની સાથે તે ચૈત્યમાં આવ્યો. ર૩૦
'તે રાજા જિન અને ગુરુને નમી, દેશના સાંભળવા લાગે. અને સુબુદ્ધિ મંત્રી નીચે મુજબ જિનેશ્વરને સ્તુતિ કરવા લાગે. ૨૩૧
હે દેવાધિ દેવ ! આધિવ્યાધિની વિધુરતાને નાશ કરનાર, સર્વદા સર્વ પ્રકારના દરિદ્રપણાની છાપને ગાળવા સમર્થ, અગણિત પવિત્ર કારુણ્યરૂપ ૫પ્પના આપણ (હાટ) સમાન, વૃષભના લાંછનને ધરનાર, સંદેહરૂપ પર્વતને ભાંગવા વજૂ સમાન, આકરા કષાયરૂપ સંતાપને સમાવવા અમૃત સમાન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org