________________
૪૪૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अथो दैवनियोगेन, त्रुटित स्तस्य पाशकः, पतित श्च क्षितो बालः, क्षणात् संप्राप्त चेतनः २२२ स्वमंदिरे शनै रागात् प्रच्छन्न स्तस्थिवान् सदा, गाढ भीत्या नरेंद्रस्य, न निर्यातिस्म कुत्रचित्. २२३ इतश्च तत्पुरोद्याने, स्वविलासाह्वये बरे, प्रबोधनरति नाम, मुनींद्रः समवासरत्. २२४ उद्यान पालक मुखात्, श्रुत्वा गुर्वागमं मुदा, अधिष्टितः स्वया मात्रा, मनीष्या ह्वास्त मध्यमं. २२५ सोपि बालं हठेनापि, समाहूय त्रयो प्यथ, तत्रो द्यानवरे जग्मु, भूरिकौतुक संकुले. २२६ प्रमोद खराभिख्ये, चैत्ये तत्र जिनेशितुः, विबं युगादिदेवस्य, न तौ मध्यमनीषिणो. २२७
હવે દૈવયોગે તેને ફાંસો તૂટી જતાં તે બાળ જમીન પર પડે, અને ડીવારમાં તેને શુદ્ધિ આવી, એટલે તે ધીમે ધીમે ચાલી ઘરે આવી છુપાઈ રહ્યો. કેમકે રાજાની બીકથી બાહર નીકળતો જ નહિ. ૨૨૨-૨૨૩
એવામાં તે નગરના સ્વવિલાસ નામના ઉત્તમ ઉદ્યાનમાં પ્રબોધનરતિ નામે મુનીંદ્ર પધાર્યા. ૨૨૪
ત્યારે ઉદ્યાન પાળકના મુખથી ગુરૂનું આગમન સાંભળી, હષિત થઈ પિતાની મા સાથે રહીને, મનીષિ કુમારે મધ્યમને પણ સાથે બોલાવ્યો. ૨૨૫
તે મધ્યમ કુમારે વળી હઠ કરીને બાળને સાથે બોલાવ્યો, એમ ત્રણે જણ તે ઘણા જૈતુકથી ભરેલા ઉદ્યાનમાં ગયા. ૨૨૬
ત્યાં પ્રદશેખર નામના જિનેશ્વરના ચિત્યમાં યુગાદિ દેવની પ્રતિમાને મધ્યમ કુમાર અને મનીષિ નમ્યા, બાદ દેવની દક્ષિણ બાજુએ રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org