________________
સતરમો ગુણ.
જ.
w
AAAAAAAAAA
तत स्तेन निबद्धो सौ, स्तंभे दंभोलिकंटके, उसिक्त स्तप्ततैलै श्च, कशाभि रतिताडितः २१६ अंगुल्यग्रेषु विक्षिप्ता, स्तस्या यस्यशलाकिकाः, क्रंदतो स्य भराकस्य, सा ययौ सकला निशा. २१७ प्रातः क्रुद्धनृपादेशात् , तस्या रक्षक पूरुषाः, आरोपयन् खरेऽकर्णे, चूर्णेगैरिक पुद्रकं. २१८ शिरोधृत कलिंजं च, निंबपत्र स्रजांचितं, कश्चित् केशेषु दभ्रंथ, भल्लूक मिव लुब्धकः २१९ जघाना न्य चपेटाभि, भूता त मिव मांत्रिका, यष्टया न्यो ताडयद् गेह, प्रविष्ट मिव कुक्कुरं. २२० एवं विडंबना पूर्व, भ्रामयित्वा खिले पुरे, पादप साय मुदंबध्य, पुरारक्षो विशव पुरं. २२१
ત્યારે તેણે તેને પકડીને વજૂના કાંટાવાળા થાંભલામાં બાંગ્લે, તપાવેલા તેલથી તેને સીંચે તથા તાજણાથી તેને તા. ૨૧૬
તેની આંગળીઓના ટેરવાઓમાં લેખંડની શળીયે પરવી. એ રીતે વિટંબના પામી, તે આખી રાત બાળે રડતાં રડતાં પસાર કરી. ૨૧૭
- પ્રભાતે કેપેલા તે રાજાના હુકમથી તેના આ રક્ષકે તેને ચૂના અને ગેરૂનું તિલક કરી, માથાપર કાળીંગું બંધાવી, ગળે લીંબડાના પાનની માળા પહેરાવી, કાન કાપેલા ગધેડાપર ચડાવ્યું. પછી કઈક તેને શિકારી જેમ રીંછેને ખેંચે તેમ, વાળ પકી ખેંચવા લાગે, કેઈક-ભૂત વળગેલાને ભૂ થપાટ લગાવે તેમ, થપાટે લગાવવા લાગે અને કેઈક ઘરમાં પેઠેલા કુતરાને જેમ મારે તેમ, તેને લાકડીઓ મારવા લાગે. ૨૧૮-૨૧૨૨૦
આ રીતે વિટંબના પૂર્વક આખા શહેરમાં ભમાવીને સાંજે તેને ઝાડમાં ફાંસે લટકાવીને તે આ રક્ષકે શહેરમાં દાખલ થયા. ૨૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org