SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० શ્રી ધર્મરત્ન પ્રકરણ. एवं तस्य वचः श्रुत्वा, मनीषी मोदमेदुरः स्वं धामा गम देषोपि, धर्मकर्मरतो भवत्. २१० बाल स्त्वंबा कुमित्राभ्यां, प्रेर्यमाणो मुहुर्मुहुः, शत्रुमर्दनराद् सौधं, प्रदोषे गा दुराशयः २१? तदा मंडन शालायां, देवी मदनकंदली, आत्मानं मंडयं त्यासीद्, विविधै वरवर्णकैः २१२ स पापो दैवयोगेना, विश द्वासगृहे द्रुतं, अस्वाप्सी न्नृपशय्याया, महो स्पर्श इति ब्रुवन्. २१३ इतच नृप मायांतं, दृष्ट्वा बालो भयाकुलः, शय्यातो न्यपतद् भूमौ, ज्ञात चासौ महीभुजा. २१४ क्रुद्धो राट् स्वनरं पोचे, रे रे एष नराधमः, सौधे त्रैव कदो हि, सर्वा मपि तमस्विनी. २१५ આ રીતે મધ્યમ કુમારનાં વચન સાંભળી મનીષિ કુમાર બહુ રાજી થયે થકે પિતાના મુકામે આવ્યું, અને આ મધ્યમ કુમાર પણ ધર્મ પરાયણ થયે. ૨૧૦ હવે બાળ માતા અને કુમિત્રવડે વારંવાર પ્રેરાયે થકે દુછાશય બનીને, રાત પડતાં, શત્રુમર્દન રાજાના મહેલમાં ગયે. ૨૧૧ તે વેળા મદનકંદની રાણી મંડનશાળામાં રહી, પિતાને વિવિધ તરેહની વાનકીથી શણગારતી હતી. ૨૧૨ હવે તે પાપિષ્ટ બાળ દૈવગે વાસઘરમાં ઝટ દઈ ઘુસી ગયે, અને રાજાની સુંવાળી શય્યા જોઈ તેપર સૂઈ ગયે. ૨૧૩ એટલામાં રાજાને આવતે જઈ, બાળ ભયભીત થઈ, શય્યાથી નીચે કુદી પડયો, તે રાજાના જાણવામાં આવ્યું, એટલે રાજા ક્રોધિત થઈ પિતાના માણસને કહેવા લાગ્યું કે, આ નીચ માણસને આખી રાત આજ મકાનમાં સજા આપે. ૨૧૪-૨૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy