________________
સતરમો ગુણ.
૪૩૯ विश्वविद्यासु चातुर्य, विनयेष्व तिकौशलं, कलयंति गतक्लेशं, वृद्धसेवापरा नराः २०४ शरीराहार संसार, कामभोगेष्वपि स्फुटं, विरज्यति नरः क्षिप्रं, वृद्ध स्तत्वे प्रबोधितः २०५ ज्ञानध्यानादि शून्योपि, वृद्धान् यदि महीयते, विलंघ्य भवकांतारं, तदा याति महोदयं. २०६ कुर्व न्नपि तप स्तोत्रं, विद न्नप्यखिलं श्रुतं, ना सादयति कल्याणं, चे वृद्धा नवमन्यते. २०७ न त लोके परं धाम, न त त्सौख्य मखंडितं, यद् वृद्ध वरिवस्याक, नाप्नोति पुरूषः क्षणात्. २०८ या माप्य जायते नृणां, स्वप्नेपि नहि दुर्गतिः, चिरं विजयतां सैषा, वृद्धपादानुगामिता. २०९
વૃધ સેવામાં તત્પર રહેનાર માણસે તમામ વિદ્યાઓમાં ચતુર થાય છે, અને, વિનય ગુણમાં વગર મહેનતે કુશળતા મેળવે છે. ૨૦૪,
વૃધ્ધ જનેએ તત્વને સમજાવેલે પુરૂષ શરીર-આહાર-અને કામભેગોમાં પણ ઝટ વિરકત થઈ શકે છે. ૨૦૫
જ્ઞાન ધ્યાનાદિકથી રહિત છતાં પણ, જે વૃદ્ધાને પૂજે છે, તે સંસારરૂપ અટવી ઉલંઘીને મહોદય પામે છે. ૨૦૬
તીવ્ર તપ કરતે થકો તથા બધું શાસ્ત્ર ભણતા થકે, પણ જે વૃધની અવજ્ઞા કરે તે કશું કલ્યાણ મેળવી શકતો નથી. ૨૦૭
લોકમાં એવું કઈ ઉત્તમ ધામ નથી, તથા એવું કેઈ અખંડ સુખ નથી કે જે વૃધ્ધ સેવા કરનાર પુરૂષ મેળવી શકે નહિ. ૨૦૮
જેને પામીને માણસોને સ્વપ્નમાં પણ દુર્ગતિ થતી નથી, તે વૃધ્ધાનુસારિતા ચિરકાળ વિજયમાન રહે. ૨૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org