________________
સતરમો ગુણ.
૪૪૯
प्रधान स्यंदना रूढः सारथी भूत भूपतिः, जंगमः कल्पशाखीव, दद दान मनुत्तरं. २६४ वीजयमान चामराभ्यां, श्वेतच्छत्रेण राजितः, वैतालिकैः स्तूयमान, निविडव्रत संस्तवः २६५ अत्यद्भुत गुणग्राम, रामणीय करंजितैः, तदैवोपगतै देवैः, स्तूयमानः सुरेंद्रवत्. २६६ निषादि सादि पादाति, रथिकामात्य मध्यमैः, अन्वीयमानः स प्राप, स्थानं मूरिपवित्रितं. २६७
(વંમ ) ततो रथा त्समुत्तीर्य, मनीषी पातका दिव, प्रमोद शेखराभिख्य, चैत्य द्वारे स्थितः क्षणं. २६८ अत्रांतरे नृपस्यापि, मनीषि चरितं मुदा,
परिभावयतः सम्यक, निर्मलेनां तरात्मना. २६९ સારથિ થઈ બેઠો તેના પર ચડી, જગમ કલ્પવૃક્ષના માફક ઉત્કૃષ્ટ દાન દેતા થકે, બે ચામરેથી વીજાતો થકો, કત છત્રથી શોભતો થક, ભાટ ચારણવડે, દૃઢ પ્રતિજ્ઞપણા માટે સ્તવાત થકો, અને તેના અતિ અદ્દભુત ગુણેથી રંજિત થઈને, તે જ વખતે આવી પહોંચેલા દેવડે ઈંદ્રની માફક વખણાતો થકે, તે કુમાર ઘણું ઘોડાવાળા, હાથીવાળા, પાયદળ, રથવાળા, તથા અમાત્ય અને મધ્યમના સંઘાતે સૂરિથી પવિત્ર રહેલા તે સ્થાનમાં આવી પહોંચે. ૨૬૩-૨૬૪–૨૬૫-૨૬૬–૨૬૭
પછી, રથથી ઊતરીને પાતકથી ઊતર્યો હોય તેમ, તે પ્રમોદશેખર નામના દૈત્યના દરવાજે ક્ષણવાર ઊભા રહ્યા. ૨૬૮
એવામાં રાજાને પણ મનીષિનું ચરિત્ર સમ્યક્ રીતે, નિર્મળ અંતઃકરણથી વિચારતાં થકાં, ચારિત્ર પરિણામ ઉત્પન્ન થયે કે, જે ધર્મરૂપ ક૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org