________________
સતર ગુણ
૪૩૩
ततः पाण्मासिंकी राजा, पूर्व सेवा मचीकरत् , अधुना वर्त्तते भद्र, साधनावसरः खलु. १७२ ततो होमार्थ मानीत, आकाशे रतिकेलिना, इतो ष्टमे दिने कोपि, पुमान् लक्षण लक्षितः १७३ पोषं पोषं तदंगासृक्, पललै स्तर्पणापरः विद्यां प्रासाद्य राट् चक्रे, पश्चात्सेवां दिनाष्टकं. १७४ राज्ञा धुना तु रक्षार्थ, मर्पितो स्ति ममैव सः, मध्यमः माह यद्येवं, तर्हि तं दर्शया शु मे. १७५ तेना प्यदर्शि चर्मास्थि, शेषांग मुपलक्ष्य तं, मध्यो याचत कारूण्यात्, सोपि चास्मै समापयत्. १७६ उक्त श्च मध्यम स्तेन, राजद्रोह्य मिदं ननु, इतो पसर शीघ्रं भो, आत्मानं रक्षिता स्म्यहं. १७७
ત્યારે રાજાએ તેની છ માસ લગીની પૂર્વ સેવા પૂરી કરી છે, અને હવે તેની સાધના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ૧૭૨
તેથી હોમ કરવા માટે રતિકેલિ વિદ્યાધર આજથી આઠમા દિવસપર કેઈક લક્ષણવાન પુરૂષને આકાશ માર્ગ લાવેલ છે. ૧૭૩
તેના અંગના લેહી અને માંસવડે ખૂબ તર્પણ કરીને રાજા વિદ્યાને પ્રસન્ન કરી તેની આઠ દિન સુધીની પશ્ચાસેવા કરનાર છે. ૧૭૪
તે માણસને હાલ તેની રક્ષા કરવા માટે રાજાએ મનેજ સેપેલ છે, ત્યારે મધ્યમ છે કે, જે એમ હોય તે તે મને જલદી બતાવ. ૧૭૫
ત્યારે તેણે હાડપિંજર બનેલ તે બતાવ્યું, એટલે તેને લખીને મધ્યમ કુમાર કરૂણા લાવી તેની પાસેથી માગવા લાગ્યું, એટલે તેણે તેને તે હવાલે કર્યો. ૧૭૬
છતાં તેણે મધ્યમને કહ્યું કે, આ કામ રાજહ છે, માટે અહીંથી તુ જલદી દૂર થા-હું મારે પિતે બચાવ કરીશ. ૧૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org