________________
૪૩૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ. बंभ्रमन् सप्तमे चान्हि, पुरं पाप कुशस्थलं, नोदंत मात्र मप्याप, स्वानुजस्य परं कचित्. १६७ ततो भ्रातृवियोगातः, कंठबद्धशिलो वटे, पतन् नंदन संज्ञेन, राजपुत्रेण वारितः १६८
पृष्टश्च नंदनाया ख्यत्, तं वृत्तांत मशेषतः, स ऊचे भद्र यद्येवं, ती ष्टं सिद्धवत् तव. १६९
(તથાદિ) हरिश्चंद्रो नृपो वा स्ति, स चा रिभि रभिद्रुतः, खेचरं रतिकेल्याख्यं, मित्रं प्रोचे कृतांजलिः १७०
सखे कुरु तथा शत्रु, विघातं स्या द्यथा मम,
ततो नृपाय स ददौ, विद्यां शत्रु विघातिनी. १७१
હવે તે મધ્યમ કુમાર રખડતે રખડતો સાતમે દહાડે કુશસ્થળપુરમાં આવી પહોંચ્યું, પણ તેણે કઇ સ્થળે પોતાના ભાઈને એક સમાચાર ન મેળવ્યું. ૧૬૭
* ત્યારે તે ભાઈને વિયેગથી પીડાઈને ગળામાં પત્થર બાંધી કુવામાં પડવા તૈયાર થયે, એટલામાં તેને નંદન નામના રાજ કુમારે અટકાવ્ય. ૧૬૮
બાદ નંદનના પૂછવાથી તેણે તેને બધી હકીકત સંભળાવી, એટલે નંદને તેને કહ્યું કે, જે એમ છે તે, સિદ્ધના માફક તારૂં ઈષ્ટ થયું જાણ, ૧૬૯
તે આ રીતે કે, અહીં હરિશ્ચદ્ર નામે રાજા છે, તેને દુશ્મને દબાવવા લાગ્યા, એટલે તેણે પિતાના મિત્ર રતિકેલિ નામના વિદ્યાધરને પ્રણામ કરી વીનતી કરી કે, હે મિત્ર? તું કઈ રીતે મારા શત્રુને વિઘાત થાય તેમ કર, ત્યારે તેણે રાજાને શત્રુ વિઘાતની વિદ્યા આપી. ૧૭૦-૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org