________________
૪૨૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ
अब निंदापरे लोके, स्नेहविव्हल मानसः, लोकापवाद भीरु स्तं, मध्यबुद्धि रभाषत. १४३ વાત ન સુતે , તા કા વિહર, अगम्य गमनं निध, सपापं कूल दूषणं. १४४ स प्राह विपलब्धो सि, नूनं बंधो मनीषिणा, नार्हो य मुपदेशानां, मौन्य भूदिति मध्यमः १४५ अपरेछु मधौ वालः, समं मध्यमबुद्धिना, ययौ लीलावरोद्यान, संस्थिते कामधामनि. १४६ तत्रचै शिष्ट पार्श्वस्थं, गुप्तस्थान व्यवस्थितं, कामस्य वासभवनं, मंदमंद प्रकाशकं. १४७ कुतूहल वशेना थ द्वारे संस्थाप्य मध्यमं, मध्ये प्रविष्टः सहसा, स बाल स्तस्य समनः १४८
હવે લેકમાં તેની આવી રીતે નિંદા થતી જોઈ નેહથી વિષ્ફળ મનવાળો મધ્યમબુદ્ધિ લોકાપવાદથી ડરીને તેને આ રીતે કહેવા લાગ્યા. ૧૪૩
' હે ભાઈ, તારે આવું લેક વિરૂદ્ધ અને કુળને દૂષણ લગાડનાર અને ગમ્ય ગમન નહિ કરવું જોઇયે. ૧૪૪
ત્યારે તે બાળ બે કે, અરે તું પણ મનીષિથી છેતરાયે છે. ત્યારે મધ્યમબુદ્ધિએ વિચાર્યું કે, આ ઉપદેશને ગ્ય નથી, માટે તે મૌન ધારી રહ્યા. ૧૪૫
એક વેળા વસંત ઋતુમાં બાળ કુમાર મધ્યમબુદ્ધિના સંઘતે લીલાવર ઉદ્યાનમાં રહેલા કામદેવના મકાનમાં ગયે. ૧૪૬
ત્યાં તેણે તે મકાનના પડખે ગુપ્તસ્થાનમાં રહેલું મંદ મંદ પ્રકાશવાળું કામનું વાસમંદિર જોયું. ૧૪૭
ત્યારે તે કુતૂહળના વશે મધ્યમ કુમારને દરવાજા પર બેસાડી પોતે ઝટ દઈ તે ઘરની અંદર પેઠે, ૧૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org