________________
સતરમો ગુણ.
૪૨૭.
सहर्षा वथ तौ सूरेः, प्रणम्य चरणद्वयं, तेना नुशिष्टौ स्वस्थानं, प्रापतं देवदंपती. १३७.. इदं पुत्र मया तुभ्यं, कथितं मिथुनद्वयं, संदिग्धे थे हि तत्काल, विलंबो गुणभाजनं. १३८ य दादिशति मा मंब कर्ता हं त त्तथैव हि, इति जल्पन् मुदा मध्यः प्रपेदे जननी वचः १३९ बालो प्यथ स्वमित्रेण, मात्राऽकुशलमालया, ...., अधिष्टितो भवद् गाढ, मकृत्यकरणा दृतः १४०. कुविंद दुबमातंग, जातीयास्वपि तदशः, अति लौल्येन नारीपु, प्रावर्तत निरंतर. १४१ ... तत श्च गतलज्जो यं, पापिष्टः कुलदूषणः एवं स निंद्यते लोकै, नंच पापा न्निवर्त्तते. १४२
પછી તેઓ હર્ષથી સૂરિના ચરણે નમી તેમની શિક્ષા સ્વીકારી તે દેવદેવી સ્વસ્થાને ગયાં. ૧૩૭
આ રીતે હે પુત્ર, તને મેં બે જોડલાંની વાત કહી, માટે સંદેહ - રેલી વાતમાં કાળ વિલંબ કરવાથી ફાયદો થાય છે. ૧૩૮
ત્યારે મધ્યમબુદ્ધિ બોલ્યા કે હે માતા, જેમ તમે ફરમાવ છો તેમજ હું કરનાર છું, એમ બોલીને તેણે હર્ષથી માતાનું વચન કબૂલ રાખ્યું. ૧૩૯ - હવે પેલી તરફ બાળ કુમાર પિતાના સ્પર્શન મિત્ર તથા અકુશળમાળા માતાના વશમાં રહી અકૃત્ય કરવામાં અતિશય ફસી પડે. ૧૪૦
તે ઢેડ અને ચાંડાળ જાતિની સ્ત્રીઓમાં પણ અતિ લુબ્ધ થઈ નિરતર વ્યભિચાર સેવવા લાગે. ૧૪૧
| ત્યારે લોકો તેને નિદવા લાગ્યા કે, આ નિર્લજજ અને પાપિષ્ટ પતાના કુળને ડાઘ લગાડે છે; છતાં તે પાપથી નિવર્યો નહિ. ૧૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org