________________
૪૨૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अनित्यः प्रिय संयोग, इर्ष्या शोकादि संकुलः, अनित्यं यौवनं चापि कुत्सिता चरणास्पदं. १३१ अनित्यं सर्वमेवेह भवे वर्द्धितरंगवत्, अतो वदत किं युक्ता, कचि दास्था विवेकिनां. १३२
श्रुत्वेति राज्ये संस्थाप्य, शुभचाराभिधं सुतं, मात्राजी दृजुभूपालो, जायापुत्र वधू युतः १३३ ततस्ते कृष्णरूपे द्रे, डिंभे तूर्ण पलायिते, शुकलरूपं पुन डिंभं प्रविष्टं तनुषु क्षणात् १३४
?
कालज्ञेन तत थित्ते, सभार्येण विचितितं,
तश्या हो धन्यता मीषां येः प्राप्तं व्रतं मार्हतं १३५
,
वयं तु देवभावेन, व्यर्थकेना त्र वंचिताः,
यद्वा सम्यक्त्व समाप्त्या सुधन्या वय मध्यहो. १३६
પ્રિય સચાગ અનિત્ય અને થ્યા તથા શાકાદિકથી ભરપૂર છે, વળી ચાલન પણ ભૂડા આચરણનુ ઘર હોઇ અનિત્ય છે. ૧૩૧
આ ભવમાં દરિયાનાં મોજાં માઢ્યું સઘળું અનિત્યજ છે. માટે બેલે કે વિવેકિ જનાને કાઇ ઠેકાણે પણ આસ્થા ધારવી યુકત છે વારૂ ? ૧૩૨ આવું સાંભળીને શુભાચાર નામના પુત્રને રાજ્યમાં સ્થાપી, ઋજુ રાજા પોતાની સ્ત્રી, પુત્ર તથા વધૂ સાથે પ્રત્રજિત થયા. ૧૩૩
ત્યારે તે કાળા વર્ણવાળા એ બાળક જલદી નાશી પરવાર્યા, અને ધેાળા રૂપવાળુ ખાળક ઝટ પાછું તેમના શરીરમાં પેઠુ. ૧૩૪
ત્યારે દેવી સહિત દેવે વિચાયું કે જીવે એમને ધન્ય છે કે જેમણે અર્હત્ પ્રણીત દીક્ષા લીધી છે. ૧૩૫
અમે તે આ વ્યર્થ જનાર દેવભવ પામી ડગાયા છીયે, અથવા તે સમ્યકત્વ પામવાથી અમે પણ ધન્યજ ગણાઇંચે. ૧૩૬
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org