________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तइया थेरागमणं, वंदण वडियाइ निग्गओ राया, मंतीवि सुणिय धम्म, हिठो विनवइ गुरुपाए. ४२ मुम्हाण मंतिए हैं, पन्चइहं नवरि पुच्छिउं भूवं, . . भणियं गुरुहि भो मंति. मा पमायं करिज्जासि. ४३ अह तेण निवो पुठो, पयंपए मंति निययरज मिणं; पालित्तु किंचि कालं, दुवेवि दिक्खं गहिस्सामो. ४४ एवं होउ त्ति पयंपियंमि सचिवेण दोवि तं रज्ज, . धम्मं तह पालंता, वारसवरिसाइं वोलंति. ४५ इत्तो य तहिं पत्ता, थेरा तेसिं तिए मुणियधम्मो, अहीण सत्तु नियपुत्त ठविय गुरूरज्ज पन्भारो. ४६ मुहबुद्धि सुबुद्धि मुमति संजुओ पवयणं पभावंतो,
गिण्हइ वयं नरिंदो, विम्हाविय देवदेविंदो. ४७ -- તેટલામાં ત્યાં સ્થવિર મુનિ પધાર્યા, તેમને વાંદવા માટે રાજા ત્યાં ગયે. ત્યાં મંત્રિએ ધર્મ સાંભળી હર્ષિત થઈ ગુરૂ પાસે વીનતી કરી કે તમારા પાસે હું પ્રવ્રજ્યા લઈશ, કિંતુ રાજાને પૂછી આવું છું, ત્યારે ગુરૂ એલ્યા કે હે મંત્રિ, તરતરત તેમ કર. ૪૨-૪૩
. હવે તેણે રાજાને પૂછતાં રાજા બોલ્યો કે હે મંત્રિ, આપણું આ રાજ્ય કેટલાક વખત લગી પાળીને પછી આપણ બને જણ દીક્ષા લેશું. ૪૪ - મંત્રીએ કહ્યું કે ઠીક. ત્યારે એમજ કરશું એમ કહીને તે બન્ને જણ રાજ્ય અને ધર્મ પાળતા થકા બાર વર્ષ પસાર કરતા હવા. ૪૫ * " એ વેળા ત્યાં ફરીને સ્થવિરો આવ્યા, તેમના પાસે ધર્મ સાંભળીને રાજા પોતાના અદીનશત્રુ નામના પુત્રને રાજ્યભાર સૅપી બુદ્ધિવાન્ સુબુધિ મંત્રિના સાથે મળેલો રહીને પ્રવચનની પ્રભાવને કરતે થકે ઈંદ્રાદિકને વિસમય પમાડી દીક્ષા સ્વીકારતે હ. ૪૬-૪૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org