________________
સતર
ગુણ.
उग्गा उग्गविहारी, वेवि इक्कारसंग सुयधारी, अइसुद्ध बंभयारी, कुणंति दिक्खं निरइयारी. १८ विलसंत सियज्झाणा, रक्खियनी सेसजंतु संताणा, उप्पन्न विमलनाणा, सिद्धि पत्ता मुणि पहाणा. ४९ इति स्पष्टं यस्मा जिनवचन पुष्पैक मधुकृत्सुबुद्धि मैत्रीशः स्वपरहितकर्ता समजनि, विशेषज्ञत्वाख्यं गुण ममल मेनं कृतधियः श्रयंतां संसारस्फुरदुधि पोत प्रतिकृति. ५०
इति सुबुद्धि मंत्रि कथा समाप्ता. તેઓ બે ઉગ્ર ઉગ્ર વિહારી થઈને અગ્યાર અંગ ભણું અતિ શુદ્ધ બ્રહ્મચર્ય પાળી નિરતિચારપણે દીક્ષા પાળવા લાગ્યા. ૪૮
તેઓ તમામ જતુઓની રક્ષા કરતા થકા શુકલ ધ્યાનપર ચલે કેવળજ્ઞાન પામી સિદ્ધિ પ્રાપ્ત થયા. ૪૯
આ રીતે જિન વચનરૂપ પુરુષોમાં ભમરાની માફક પ્રીતિધરના સુબુધ્ધિ મંત્રી સ્પષ્ટ રીતે વિશેષજ્ઞત્વ ગુણના ગે સ્વપરહિત કર્ણ થયે. માટે હે બુદ્ધિમાન જને, તમે સંસારથી તારવામાં વહાણ સમાન આ ગુણને ધારણું કરે. ૫૦
આ રીતે સુબુદ્ધિ મંત્રીની કથા છે.
, સપ્તશતમ ગુણ.
. . . . उक्तो विशेषज्ञ इति षोडशो गुणः संप्रति वृद्धानुगे इति ससदशं गुण मभिधित्सु राह.
વિશેષજ્ઞપણારૂપ સેલ ગુણ કહે, હવે વૃદ્ધાનુગપણારૂપ સત્તર ગુણ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org