________________
૩૯૭.
૧,૧૧- ૧
સોલ ગુણ. देवाणुपिया कत्तो, तए विसेसा इमे परिन्नाया, अइमुहमबुद्धिगम्मा, स आह जिण वयणओ देव. ३६ भणइ निवो जिणवयणं तुहंतिए मंति सोउ मिच्छामि, केवीलपणीय मणहं, धम्म एसो वि साहेइ. ३७ पढम चाउज्जामं, धम्म मुणिजण निवेसियं कहिउं, सम्मईसण मूलं, गिहत्यधम्मपि साहेइ. ३८ . तं सोउ भणइ निवई, अमच्चवर पवयणं तु निग्गंथ, सच्च मणुत्तर मिच्चाइ, सद्दहामी तहिं च्चाइ. ३९ किंतु अहं तुहपासे, सावयधम्भं गहित्तु मिच्छामि, मंती वि भणइ सामिय, मा पडिबंध करेसु ति. ४० तो जियसत्तुनरिंदो, सुबुद्धिमंतिस्स अंतिए तुठो, सम्म दुवालसविहं, गिहत्थधम्मं पवज्जेइ. ४१
હે દેવાનુ પ્રિય, આવા અતિ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય બનાવે તે શાથી જાણી શક્યા છે? ત્યારે મત્રિ બે કે હે દેવ, જિન વચનથી. ૩૬
ત્યારે રાજા બેલ્યો કે હે મંત્રિ, હું તારી પાસેથી જિનવચન સાંભળવા ઈચ્છું છું, ત્યારે મંત્રી તેને કેવળિપ્રણીત નિર્મળ ધર્મ કહેવા લાગે. ૩૭ - મત્રિએ પહેલાં તેને મુનિજનમાં રહેલ ચાતુર્યામ ધર્મ સંભળા, બાદ સમ્યકત્વ મૂળ ગૃહસ્થ ધર્મ સંભળાવ્યો. ૩૮
તે સાંભળીને રાજા બોલ્યો કે હે અમાત્યવર, આ નિગ્રંથ પ્રવચન સત્ય અને સર્વાધિક છે અને હું તેને તથા કરીને શ્રધું છું. ૩૯
પરંતુ (હાલ) હું તારી પાસે શ્રાવક ધર્મ લેવા ઈચ્છું છું, ત્યારે મંત્રિ બોલ્યો કે હે સ્વામિન, વગર વિલબે તેમ કરે. ૪૦
ત્યારે જિતશત્રુ રાજા સુબુદ્ધિ મંત્રિના પાસે હર્ષિત થઈ રૂદ્ધ રીતે બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકારવા લાગે. ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org