________________
૩૮૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
-
-
सच्चित्त मचित्तं वा, जं गच्छे छड्डणारिहं किंचि, .. पढमेण परिठावण, मिमस्स कज्जं ति संठवियं. ५० जं भत्तं पाणं वा, उवगरणं वा गणस्स पाउग्गं, तं दुइएणा परितंतएण उप्पाइयव्वं ति. ५१ गुरु थेर गिलाण तवस्सि, बाल सेहाइयाण य मुणीणं, रक्खा दक्ख वियकखण, जुग्गा तइयमि संठविया. ५२ जो पुण तेसि कणिठो, गुरुभाया तस्स नियगणो सव्वो, बहुपणय परायण, माणसेण गुरुणा समुवणीओ. ५३ एवं जहजुग्ग निउंजणेण आराहणं परं पत्तो, सो मूरी तह गच्छो, सब्बो गुणभायणं जाओ. ५४ किर दीहदसि गुणसंगएण, धण सिठिणा इहं पगयं, भवियमइ. कोवणत्थं, पयंपिया उवणयविभासा. ५५
પહેલા શિષ્યને સચિત્ત અચિત્ત પરડવવાનું કામ બજાવવા હુકમ ક. ૫
બીજાને હુકમ કર્યો કે તારે ગચ્છને યોગ્ય ભાપાન ઉપકરણ વગેરે લાવી આપવાનું કામ થાકયા વગર કાજાવતા રહેવું. પ૧
ત્રીજાને કહ્યું કે તારે ગુરૂ-વિર–લાન-તપસ્વિ-બાળશિષ્ય વગેરે મુનિઓની રક્ષા કરવી, કેમકે તે દક્ષ અને વિચણ હોય તેજ કરી શકે. પર
હવે ચોથો જે તેમને સાથી નાનો ગુરૂભાઈ હતો તેને તે ગુરૂએ મનમાં બહુ પ્રીતિ લાવીને પોતાનો આખો ગ૭ સેં. ૨૩
આ રીતે જેને જે યોગ્ય હતું તેને તે સોંપીને તે આચાર્ય પરમ આરાધક થયે અને તે ગ૭ પણ પૂર્ણ ગુણશાળી થ. ૫૪
આ સ્થળે ચાલતા પ્રકરણમાં તો દીર્ધદશિ ગુણવાળા ધન શેઠના જ્ઞાતનેજ ઉપગ છે, છતાં ભવ્ય જનોની બુદ્ધિ ઊઘાડવા ખાતર ઉપનયની વાત પણ કહી બતાવી છે. પપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org