________________
૩૮૯
સોલમે ગુણ. इति फल मकलंक श्लोक मस्तोक मेतद्गुणिन इह धनाख्य श्रेष्टिनः संनिशम्य, गुण ममल मुदारं दीर्घदर्शित्व मेवश्रयत भविकलोकाः किं बहु व्याकृतेन. ५६
આ રીતે ધન શેઠને પ્રાપ્ત થએલું નિર્મળ યશવાળું ભારે ફળ સાંભબીને દીર્ધદશિપણારૂપ નિર્મળ ઉત્તમ ગુણને હે ભવ્ય લેકે તમે ધારણ કરે. ઝાઝું કહેવાની શી જરૂર છે? પ૬
એ રીતે ધન શેઠનું જ્ઞાત છે.
-
--
--
-
-
-
--
-
પડશતમ ગુણ. व्याख्यातः सुदीर्घदर्शी ति पंचदशो गुणः, सांप्रत विशेषज्ञ इति षोडशं गुणं प्रचिकटयिषु राह.
સુદીર્ધદર્શીપણારૂપ પંદરમો ગુણ વર્ણવ્યો, હવે વિશેષજ્ઞ પણરૂપ સોલમા ગુણને પ્રગટ કરે છે –
(મૂઠ માથા.) वत्थूणं गुणदोसेलक्खेइ अपक्खवाय भावेण, पाएण विसेसन्नूऊत्तम धम्मारिहो तेण. २३
(મૂળ ગાથાનો અર્થ.) વિશેષજ્ઞ પુરૂષ અપક્ષપાતપણે કરી વસ્તુઓના ગુણ દેષ જાણી શકે છે, માટે પ્રાયે કરીને તેને પુરૂષ જ ઉત્તમ ધર્મને ગ્ય છે. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org