________________
- પંદરમો ગુણ. वीओ वि सायबहुलत्तणेण नियदेहसंठिई चेव, . कारेइ सादरं सीस, वग्ग मवरं नउण किरियं. ४४ तइओ पुण सारणवारणाइ करणेण निच्च मुज्जुत्तो, रक्खइ पमत्तभावं, गच्छंतं तं परीवारं. ४५ जो पुण तुरिओ सीसो, सयल महीमंडलो वलद्धजसो, जिण समयामयमेहो, दुक्कर सामन्न निरओ य. ४६
ओइन्न देवलोगं व, भूरिसंतोसपोस मणुपत्तं, नियय विहार धरायल, मुवजणयंतो नियगुणेहिं. ४७ देसन्नू कालन्नू, मुदीहदंसी जहेव कालज्जो, जाओ पभूयपरिवार, परिगओ विहिय जणबोहो. ४८ पत्तो गुरुणो पासे, उवलद्धो तेण तेसि बुत्तो, तो नियय गच्छ मेलण, पुव्यो दिन्नो य अहिगारो. ४९
બીજે શિષ્ય પણ મા સાજે રહીને પરિવાર પાસેથી પિતાના શરીરની સંભાળ લેવરાવવા લાગે, પણ તેણે તેમને ખરી ક્રિયા કરાવી નહિ. ૪૪
ત્રીજા શિષ્ય નિત્ય ઉદ્યમી રહીને સારસંભાળ લઈ પરિવારને પ્રમાદી થતા અટકાવી રાખ્યા. ૪૫
હવે જે શિષ્ય હતું તે પૃથ્વભરમાં યશ મેળવવા લાગ્યું. કેમકે તે જિનસિદ્ધાંતરૂપ અમૃતનું ઘર હાઈ દુષ્કર શ્રમણપણું પાળ અને પિતાની વિહાર ભૂમિને પિતાના ગુણવડે જાણે દેવકથી આવી વસી હોય તેટલી સંતષિત કરે, વળી તે આર્યકાલિક સૂરિના માફક દેશકાળને જાણ અને સુદીર્ધદશિ હોઈને લેકને બોધતિ થકે ભારે પરિવારવાળે થઈ પડશે. ૪૬-૪૭-૪૮
તે ગુરૂના પાસે આવ્યું ત્યારે ગુરૂએ બધાને વૃત્તાંત જાણી લઈને તે ચારે શિષ્યને પિતાના ગચ્છને નીચે મુજબ અધિકાર આપે, ૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org