________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. जो पुण तओवि अन्नो, रोहेणिवहुय व्ब बुढिमाणेइ, पंचवि वयाइ स हवइ, संघपहाणो गणहरु व्य. ३८
अन्नो वि इत्थ दीसइ, ववहारे उवणओ इहं नाए, जह किल कस्सइ गुरूणो, सीसा चत्तारि निप्पन्ना. ३९ आयरियत्तण जुग्गा, पज्जाएणं सुएण य समिद्धा, अह चिंतिउं पवत्तो, गुरू समप्पमि कस्स गणं. ४० तत्तो तेण परिच्छा, हेउं देसतरे विहाराय, का होइ कस्स सिद्धि त्ति, पेसिया उचिय परिवारा. ४१ चउरोवि तओ पत्ता, खेमाइ गुणन्निएमु देसेसु, जो तत्थ सव्वजिठो, सायाबहुलो कडुयवयणो. ४२ एगंताणुवगा, निव्वेयत्तेण तहय आणीओ, सव्वो परिवारो जह, अचिरा तस्सुब्भगो जाओ. ४३
વળી ચેથા જે હિણી નામની વહુ માફક પાંચે તેને વધારતા રહે છે, તેઓ ગણધરની માફક સંઘમાં પ્રધાન થાય છે. ૩૮
વળી આ જ્ઞાતને વ્યવહારમાં બીજે પણ ઉપનય દેખાય છે તે આ રીતે કે કેઈક ગુરૂના ચાર શિવ્યા હતા. ૩૯
તેઓ બધા વ્રતપર્યાય અને શ્રત પાઠથી આચાર્ય પદને ગ્ય થયા હતા. હવે ગુરૂ વિચારવા લાગ્યું કે આ ગચ્છ કેને સપ? ૪૦
ત્યારે તેણે તેમની પરીક્ષા કરવા માટે કે કેટલી સિદ્ધિ કરે છે તે જાણવા ખાતર તેમને ઉચિત પરિવાર આપીને દેશાંતરમાં વિહાર કરવા - કલ્યા. ૪૧
- તેઓ ચારે ક્ષેમાદિ ગુણવાળા જૂદા જુદા દેશમાં ગયા. ત્યાં જે સવથી માટે શિષ્ય હતું, તે સુખશળ બની કટુ વચન બેલ, અને એકાંતે કઈને મદદ ટેકે નહિ આપતે, તેથી તેને સઘળે પરિવાર છેડા વખતમાં તેના પાસેથી નાશી ભાગી ગયે. ૪૨-૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org