________________
પંદરમો ગુણ.
૩૮૫
जह सो धणो तह गुरू, जह नायजणो तहा समणसंघो, जह वहुया तह भव्या, जह सालिकणा वयाइ तहा. ३३
जह सा उज्झियनामा, ते सालिकणे समुझिउं पत्ता, पेसणदुक्खं परमं, तह कोइ जिओ कुकम्मवसा. ३४ सयल समीहिय संसिद्धि, कारए तारए भवसमुद्दा, उज्झित्तु वएं मरणाइ आवयाओ उवज्झइ. ३५ अन्नो उण बीयवहु व्व वत्थभोयण जसाइ लोभेण, भुत्तुं ताइं परलोय, दुक्ख लक्खक्खणी होइ. ३६ तत्तो वि य जो अन्नो, सो ताइं जीवियं वरक्खित्ता, रखियवहु व्व जायइ, सव्वेसि गउरवठाणं. ३७
જેમ તે ધન શેડ તેમ ગુરૂ જાણવા, જેમ જ્ઞાતિજન તેમ શ્રમણ સંઘ જાણો. જેમ વહુઓ તેમ ભવ્ય છે જાણવા, અને જેમ ચેખાના દાણા તેમ મહાવ્રત જાણવા. ૩૩ -
હવે જેમ પહેલી ઉઝિતા નામે વહુ ખાના દાણા ઉન્દ્રિત કરીને ગુલામગિરીનું મહા દુઃખ પામી તેમ કઈ જીવ કુકર્મના વિશે સકળ સમીહિતની સિદ્ધિ કરનાર અને ભવસમુદ્રથી તારનાર મહાવ્રતને મેલીને મરણદિક દુઃખ પામે છે. ૩૪-૩૫
વળી બીજા કેટલાક જીવો બીજી વહુના માફક વસ્ત્ર જોજન અને યશાદિકના લેભથી તે વ્રતને બાઈ કરીને પરેલનાં લાખો દુઃખ પામવાને યોગ્ય થાય છે. ૩૬
- ત્રીજા રક્ષિતા નામની વહુ માફક તે તેને પોતાના જીવિતની માફક સાચવીને સર્વે તરફ માન મેળવે છે. ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org