________________
-
--
-
-- ---
--
--
-
-
go સાત્રિો, માળખા ઘમરૂ રવિવાર રિ, जइया मग्गेमि तया, एए मे अप्पियवा य. ११ । एवं ति ताहि भणिए, विसज्जिया गउरवेण नियसयणा, पत्ता य सयं ठाणं, कि मित्थ तत् ति सवियका. १२ मगिहिइ जया ताओ, जो तओ गिहिउं समप्पिस्सं, इय चिंतिय पढमाए, वहूइ ते उज्झिया झत्ति. १३ बीयाए तुमभावं, अवणेउं भक्खिया लहुं चेव, तइयाए ताय समप्पिय त्ति अइगउरव पराए. १४ उज्जल वसणेणं बंधिऊण पखिविय भूसणकरंडे, पइदिण तिकाल पडियरण, जोगओ रखिया ते उ. १५ अह धन्नाए नियपिउ, गेहाओ सदिऊप सयणनणो, भणिओ जह पइवरिसं, बुढि मिमे जंति तह कुणह. १६
તેણે દરેક વહુને પાંચ પાંચ ચોખાના દાણું આપીને કહ્યું આ દાણાને સંભાળી રાખજે અને જ્યારે માગુ ત્યારે એ મને આપજે. ૧૧
તે વહએ તે વાત કબૂલ રાખતાં શેઠે માન સાથે પોતાનાં સગાંવહાલાંને વિસર્જિત કર્યાં, તેઓ આ વાતમાં શું તત્વ હશે તે વિચારતા થકા સ્વ સ્વસ્થાને ગયા. ૧૨
ત્યાં પહેલી વહએ વિચાર્યું કે સસરોજી માગશે ત્યારે જ્યાં ત્યાંથી આવા દાણા લઈને આપીશ એમ વિચારી તેણીએ તે ફેકી દીધા. ૧૩
બીજી વહુએ તેમની છાલ ઉતારી તે ખાઈ લીધા.
ત્રીજીએ વિચાર્યું કે સસરાજીના આપેલ છે તેથી માનની સાથે ઉજવળ વસ્ત્રમાં બાંધી પિતાના આભૂષણના કરંડિયામાં રાખી દરજ ત્રિકાળ સંભારીને સાચવી રાખ્યા. ૧૪-૧૫
ચોથી ધન્યા નામની વહુએ પિતાના પિયેરથી એક સગાને બોલાવી કહ્યું કે દર વર્ષે આ દાણ વાવીને વધતા રહે તેમ તું કરજે. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org