________________
૩૮૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
- तेणवि वरिसारत्ते, पत्ते ते वाविया पयत्तेण, खुटुंमि कियारे जल भरियंमि परोह मणुपत्ता. १७....
-
तो सब्वे उखणिउं, पुणरवि आरोविया कमेण तओ, जाओ पढमे वरिसे, पसत्थओ पत्थओ तेसिं. १८
बीयंमि वच्छरे आढगो, उ तइयंमि खारिया जाया, तुरिए कुंभो पंच, वरिसे पुण कुंभ सहसाणि. १९
अह सिठिणा वि भोयण, पुरस्सरं सयणमाइ पच्चखं, सहाविय वहुयाओ, सालिकणा मग्गिया तेउ. २०
किच्छेण सुमरिय सिरी, जओ तओ अप्पए कणे पंच, अइ सवह साविया भणइ, उज्झिया ते मए ताय. २१
તેણે વર્ષાઋતુ આવતાં મહેનત લઈ તે દાણા પાણીથી ભરેલા નાના ક્યારડામાં વાવ્યા એટલે તે ઊગી નીકળ્યા. ૧૭
ત્યારે તે સર્વે ઊખેડીને ફરીને રેમ્યા એમ કેમ કરીને પહેલે વર્ષ તે એક પાલી જેટલા થયા. ૧૮
બીજા વર્ષે આઠક પ્રમાણ થયા, ત્રીજા વર્ષે ખારી પ્રમાણે થયા, ચોથે વર્ષે કુંભ પ્રમાણુ થયા અને પાંચમે વર્ષે હજાર કુંભ (કળશ) થઈ પડયા. ૧૯
હવે શેઠે ફરીને સગાવાલાને જમાડી તેમની રૂબરૂ વહુઓને બોલાવી તે ચેખાના દાણા માગ્યા. ૨૦
છે. તે ત્યારે પહેલી શ્રી નામની વહુ તો તે વાતજ વિસરી ગઈ હતી એટલે જેમ તેમ યાદ કરીને જ્યાં ત્યાંથી ઉપાડીને તેણીએ પાંચ દાણ આપ્યા, ત્યારે સસરાએ તેને મોટા સોગન આપી ખરૂં પૂછતાં તેણીએ કહી આપ્યું કે હે તાત, મેં તે કી દીધા હતા. ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org