________________
૩૮૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
-
~
t
"
.
w
•••••••••••
जइ पुण काविहु मुण्हा, कुडुंबभारं धरिज्ज अविणठं, तो पच्छावि अइसुही, न मुणंति गयंपि काल मिमे. ६ का पुण इमाण उचिया, गिहचिंताइ त्ति हुँ सपुना जा, सा उण मईइ नेया, पुन्नणु सारेण जं बुद्धी. ७
जुज्जइ तओ परिक्खा, इमाण मुहिसयण बंधु पच्चक्खं, जं संठवियकुटुंबा, कुडुविणो हुँति कित्तिपयं. ८ इय चिंतिऊण मुदंड, मंडवं ताडिऊण नियगेहे, नियमित्तनाइवग्गं, निमंतए भोयणठाए. ९ મુત્તર ન માળા , તવો ગુણ પાછું , तस्स समक्खं सिठी, हकारावेइ बहुयाओ. १०
પણ હવે જે કઈ વહ કુટુંબનો ભાર બરોબર ઊપાડી લે તે પાછળ પણ એ અતિ સુખી રહી વખત પસાર કરશે. ૬
હવે આ ચાર વસ્તુઓમાંથી ઘરની સંભાળ કરવા ગ્ય કઈ વહુ છે? હા-જાણ્યું ! જે પુણ્યવાળી હશે તે. તેવી કોણ છે તે તેની બુદ્ધિ ઉપરથી માલમ થશે જે માટે બુદ્ધિ પુણ્યના અનુસાર રહેલ છે. ૭
| માટે એમની મિત્ર સગા અને ભાઈભાંડુની રૂબરૂ પરીક્ષા લેવી જેઈયે, જે માટે કુટુંબને ઠેકાણે પાડયાથીજ યુબિકની કીર્તિ જળવાય છે. ૮
એમ ચિંતવીને તેણે પિતાના ઘરમાં મોટો મંડપ બંધાવી ભજનના માટે પિતાના મિત્ર જ્ઞાતિવર્ગને નિયંત્રિત કર્યા. ૯
તેમને જમાડી પાન ફલ આપીને તેમની સમક્ષ શેઠે વહુઓને બોલાવી. ૧૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org