SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમો ગુણ. ૩૭૯ ( વ જ્ઞાનં વિ) अस्थि त्थ मगहदेसे, देसियदसिय महल्ल कोहल्ले, रायगिहं केलिगिहं व, भुवण कालाइ वरनयर. ?. तत्था सि रासिकयवहु, मणिरयणो मइयणो घणो सिठी, समुवज्जिय बहु भद्दा, भद्दा नामेण से गिहिणी. २ धणपालो धणदेवो, धणओ धणरक्खिओ त्ति लुपसिद्धा, चउरो चउराणण आणणु ब तेसिं सुया पररा. ३ कमसो तेसिं भजना, सिरी य लच्छी श्रणा य धन्ना य, निरुवम मुंदेरिम सालिणीउ चिठंति सुहियाओ. ४ कइयावि परिणयवओ, सिठी चितइ वयं गहिउकामो, एए विहिया मुहिया, तणया मे इच्चिरं कालं. ५ ધનશ્રેષ્ટિનું જ્ઞાત આ પ્રમાણે છે. અહીં અનેક કુતૂહળવાળા મગધ દેશમાં જગતુ લક્ષ્મીના કીડાઘર સમાન રાજગૃહ નામે મોટું નગર હતું. ૧ ત્યાં ઘણા મણિરત્નને સંઘરનાર, બુદ્ધિશાળી ધન નામે શેઠ હવે, તેની બહુ કલ્યાણ કરનારી ભદ્રા ના રી હતી. ૨ - તેમને બ્રહ્માના ચાર મુખની માફક, ધનપાળ-ધનદેવ–ધનદ-અને - નરક્ષિત નામે ચાર ઉત્તમ પુત્ર હતા. ૩ તેમની અનુકમે શ્રી–લક્ષ્મી–ધના–અને ધન્યા એ નામની અનુપમ રૂપવાળી ચાર ભાયાઓ હતી, તેઓ સુખ સાથે રહેતી. ૪ હવે શેડ અવસ્થાવાન થયાથી વ્રત લેવા ઈચ્છતા કે વિચારવા લાછે કે આટલે લગણ તો આ મારા પુત્રો મે સુખી રાખ્યા છે. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy