SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. (મૂળ ગાથાનો અર્થ.) દીર્ધદશ પુરૂષ જે જે કામ પરિણામે સુંદર હોય–બહુ લાભ અને ચેડા કલેશવાળું હોય અને ઘણા જનને વખાણવા લાયક હોય છે તે કામ જ શરૂ કરે છે. રર | (ટીકા.) आरभते प्रतिजानीते-दीर्व परिणाम सुंदर-कार्य मिति गम्यते-क्रिया विशेषण वा--द्रष्टुः मबलोकयितुं शील बस्थे ति दीर्घदशी. આરભે છે એટલે શરૂ કરે છે–દી એટલે પરિણામે સુંદર “કામ” એટલું ઊપરથી લેવું અથવા દીઘ ૮ કિયા વિશેષણ તરીકે જોડે એટલે દીર્ઘ જોવાની જેને ટેવ હોય તે દીદી પુરૂષ જાણવો તે પુરૂષ. __सकलं समस्तं-परिणाम सुंदरं आयील बुखावहं-कार्यकृत्यं સઘળું એટલે બધું પરિણ મણુંદર એટલે આગામિકાળે સુખ આપનાર કાર્ય એટલે કામ. તથા વદુ વઘુરામીદ્ધિ – નપજાં ચાહેં–જાદनीयं प्रशंसनीय बहुजनानां स्वजनपरिजनानां शिष्टाना मिति भावः, વળી બહુ લાભવાળું એટલે પુષ્કળ ફાયદાવાળું—અને અ૫ કલેશ એટલે થોડી મહેનતવાળું -તેમજ બહ જનોને એટલે સ્વજન પરિજનોને અને થાત કેળવાયલા જનોને લાઘનીય એટલે પ્રશંસવા ગ્ય (જે કામ હોય તે તે કામ તે પુરૂષ કરવા માંડે છે. ) सहि किल पारिणामिक्या बुद्धया सुंदर परिणाम मैहिक मपि कार्य करोति, धनश्रेष्टिवत्, ततो धर्मस्यापि एवा धिकारी ति.. કારણ કે તે પુરૂષ આ લોક સંબંધી કાર્ય પણ પરિણામિકી બુદ્ધિવડે સુંદર પરિણામવાળું જણનેજ કરે છે, ધનરાશિના માફક, માટે તેજ ધર્મને અધિકારી ગણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy