________________
૩૭૫
ચાદમો ગુણ. अहिवंदिर जिणिदं, भणति पियरो इमं जहे स सुओ, अम्हं एगो इठो, भीओ जर जम्म मरणाणं. ८४, तो तुम्हें पयमूले, निमिउं एस इच्छइ तओ भे, दमो सचित्तभिक्खं, पुज्जा पसिउण गिण्हंतु. ८५ भणइ पहू पडिवंध, मा कुवह तयणु भदनंदी वि, गुंतुं ईसाणदिसिं, मुंचइ सय मेव लंकारं. ८६ लुंचइ केस कलावं, पंचहि मुठीहि तो तहिं देवी, तं च पडिच्छइ हंसग, पडेण अंमूणि मुंचंती. ८७ भणइ य आँस्स अठे, जइज्ज मा पुत्त तं पमाइज्ज, इय वुतुं सठाणे, पत्ता सा आह कुमरो वि. ८८ गंतुं भणइ जिणिदं, आलित पलितयंमि लोयंमि, भयवं जराइ मरणेण, देसु तन्नासणि दिक्खं. ८९
તેનાં માબાપ ભગવાનને વાંદીને કહેવા લાગ્યાં કે, આ અમારે એકલવા લાડકે પુત્ર છે, તે જન્મજરા મરણથી બીને તમારા પાસે નિષ્ણાંત થવા ઈચ્છે છે, માટે અમે આ તમને સચિત્ત ભિક્ષા આપીયે છીયે તેને હે " પૂજ્ય, પ્રસાદ કરી ગ્રહણ કરે. ૮૪-૮૫
ભગવાન્ બોલ્યા કે ખુશીથી આપો. ત્યારબાદ ભદ્રનંદિ કુમારે ઇશાન ખુણે જઈ પિતાને હાથે અલંકાર ઊતારી પાંચ મુષ્ટિથી પિતાના વાળ લુચિત કર્યા, તે વાળ તેની માતા આંસુ પાડતી થકી હંસગર્ભ વસ્ત્રમાં સ્વીકારવા લાગી. ૮૬-૮૭
' માતા બોલી કે હે પુત્ર, આ બાબત હવે તું પ્રમાદ નહિ કરજે, એમ કહીને માબાપ સ્વસ્થાને આવ્યાં અને કુમાર પણ નિંદ્ર આગળ જઈ કહેવા લાગ્યો કે, હે ભગવન્! આ જરા અને મરવડે બળઝળી રહેલા લોકમાં તેની નાશ કરનારી દીક્ષા મને આપે. ૮૮-૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org