________________
૩૭૬ :
-
~-~
શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो दिक्खिउण विहिणा, जिणेण एसो सयं समणुसिठो, सव्वपि वच्छ किरियं, जयणापुवं करिज्जाहि. ९० इच्छामि ति भणंतो, थेराण समप्पिओ इमो तेसिं, पासे तवचरण रओ, गिण्हइ इक्कार संगाई. ९१ मुचिरं पालित्तुं वयं, मासं संलेहणं च काऊणं, आलोइय पडितो, सोहम्मे सुरवरो जाओ, ९२ भुत्तुण तत्थ भोए, तत्तो आउक्खए चुओ संतो, होऊण उत्तमकुले, मणुओ पालित्तु गिहिधम्म. ९३ । पव्वज्ज काऊणं, होही देवो सणंकुमारंमि, एवं बंभे मुक्के, आणयकप्पे य आरणए. ९४ तो सव्वठे ऐवं, चउदसम् भवेसु नरमुरेसु इमो, उत्तमभोए भोत्तुं, महाविदेहे नरो हो ही. ९५
ત્યારે જિનેશ્વરે વિધિપૂર્વક તેને દીક્ષા આપી, સ્વમુખે તેને શીખામણ આપી કે હે વત્સ, તું યતનાપૂર્વક સઘળી કિયા કરજે. ૯૦
તેમજ ઈચ્છું છું એમ બોલતા કુમારને પછી ભગવાને સ્થવિરેને સ, તેમની પાસે તે તપશ્ચરણમાં રક્ત રહી અગ્યાર અંગ શીખે. ૯૧
પછી તે ભદ્રનંદિ કુમાર ચિરકાળ વ્રત પાળી એક માસની સંલેખના કરી આલેચી પડિકમીને સાધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયે. ૯૨
ત્યાં સુખભેગ ભેગવી ત્યાંથી આયુક્ષયે ચવીને ઉત્તમ કુળમાં જન્મી ગૃહિધર્મ પાળી, પ્રત્રજ્યા લઈ સનસ્કુમાર દેવલોકમાં, તે જશે એ રીતે બ્રહ્મ દેવલોકમાં, શુક દેવલોકમાં, આનત દેવલોકમાં, આરણ દેવલોકમાં અને છેલ્લે સવાર્થ સિદ્ધ વિમાનમાં એમ દેવતા અને મનુષ્યના મળી ચાદ ભવમાં તે ઉત્તમ ભેગ ભેગવી મહા વિદેહમાં મનુષ્ય જન્મ લેશે. ૯૩-૯૪-૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org